________________
સમ્રાટ્ સ પ્રતિ
ચાલુ રહ્યાં. જેમાં મહારાજા અશાકના રાજ્યારૂઢ થયા બાદ, લગભગ ચાર પાંચ વર્ષ બાદ, તેને બદ્ધ ધર્મના માહ લાગ્યા અને તેથી તે બૌદ્ધધર્મી બનવાથી આ અન્નક્ષેત્રા અંધ કરાવ્યાં. એટલે અહીં સુધી બ્રાહ્મણ પંડિતાને રાજ્યાશ્રય મળતા હતા તે મધ પડ્યો, એટલે વિદ્વાન વેદાંતવાદી પડિતાને રાજ્યાશ્રય વિના પેાતાના નિભાવ કરવા ભારે થઈ પડ્યો અને તે મુશ્કેલીમાં આવી પડ્યા.
"7
સમ્રાટ્ અશાક પછી સમ્રાટ્ સંપ્રતિ મગધની ગાદીએ આવ્યા, જેમણે જૈનધર્મના ચારે દિશામાં સારામાં સારા પ્રચાર કર્યાં. પેાતાના પૂર્વજન્મનું “કપણું યાદ લાવી પાટલિપુત્ર અને ઉજ્જૈનના ચારે દરવાજે ભાજનશાળાએ ખાલી. શ્રીમત અને ગરીમાના ભેદભાવ વિના આંતરિક દુ:ખી દરેક કુટુંબને ભેાજનશાળાના લાભ મળતા, જેના ચેાગે મહારાજા સ ંપ્રતિના રાજ્યવહીવટ અતિ લેાકપ્રિય થઇ પડ્યો અને સમસ્ત ભારતમાં ચારે દિશાએ મહારાજાની કીર્તિ ગવાઇ રહી.
મહારાજા સંપ્રતિના સ્વર્ગવાસ ખાદ મગધના રાજ્યકુટુંબમાં કલેશે ભયંકર સ્વરૂપ પકડયું, જેના લાભ વેદાન્તવાદી સમાજે લીધા. અન્ય રાષ્ટ્રા કે જ્યાં સનાતન ધર્મ પળાતા હતા તે રાષ્ટ્રાએ સનાતન ધર્મ પ્રચારને અર્થે અહીં ગુપ્ત રીતે પ્રમળ હીલચાલ શરૂ કરી; અને રાજ્યરમત રમાવા લાગી. આ પ્રપ ંચની આગેવાની સનાતન ધર્મ રાજ્યપુરાહિત
66
‘ પુષ્પધર્મા ” ને આપી, કારણ કે પુષ્પધર્માં રાજ્યપુરાહિત હતા એટલું જ નહુિ પણ રાજ્યકુટુંબમાં તેનુ માન પણ સારું' હતું.
ܕܕ
વેદાન્તવાદી સમાજે રાજ્યપુરાહિત પુષ્પધર્માને પેાતાના પક્ષમાં ભેળવી તેના પુત્ર સેનાધિપતિ પુષ્યમિત્ર મારફતે તક સાધી, મહારાજા બૃહદનું ખૂન કરવાનું ઠરાવ્યું ને તેણે ધર્મઝનૂનથી પ્રેરાઇ મહારાજા બૃહદનું ખૂન કર્યું.
આ ખૂનથી મગધમાં ચારે દિશાએ હાહાકાર મચી ગયા. મદ્ધ અને જૈનધમી પ્રજાને તેના અંગે ઘણું જ સહન કરવું પડયું. શ્રી સંઘને પણ સાધુ–સંપ્રદાય તેમ જ જૈનમંદિરની કઈ રીતે રક્ષા કરવી તે ચિંતાના વિષય થઈ પડ્યો.
66
રાજા પુષ્યમિત્ર રાજ્યગાદી ઉપર આવતાં જ રાજ્યદરબાર ભરી પેાતાના મંત્રીઓને પૂછ્યુ કે “ એવા કયા ઉપાય છે કે જેથી મારું નામ અમર થાય ? ” મંત્રીઓએ કહ્યું: મહારાજ, આપની પૂર્વ રાજા અશાક થઇ ગયા, તેમણે ૮૪,૦૦૦ ધર્મરાજીકા સ્થાપિત કરી અવિચળ નામના મેળવી છે, જ માફ્ક આપ પણ એવું કાર્ય કરી કે જેથી આપની નામના અમર થાય. ” પુષ્યમિત્રે કહ્યું: “ રાજા અશાક તા માટેા માણસ હતા, તેને હું... પહેાંચી નહિ શકું, મારે માટે કાંઇ ખીજો ઉપાય છે ? ” આ પ્રશ્ન સાંભળી એક બ્રાહ્મણે કહ્યું: “ હે દેવ ! એ કારણેાથી નામ અમર થાય, એક નૂતન સર્જન કરવાથી અને બીજી સર્જિત થયેલ વસ્તુના વિનાશ કરવાથી. ’
,,