________________
ખંડ ૬ ઠ્ઠો.
પ્રકરણ ૧ લું.
ૌર્ય સામ્રાજ્ય પતનના માર્ગે. ઈ. સ. પૂર્વે ર૦૩ થી ૧૫૬, વીર નિર્વાણ ૩ર૩ થી ૩૯૦ સુધી ૪૭ વર્ષને
મૌર્ય સામ્રાજ્યને સંક્ષિપ્ત ઇતિહાસ.
માર્ય મહારાજાઓ મહારાજા દશરથ ઈ. સ. પૂર્વે ૨૦૩ થી ૧૮૮ઃ ૧૫ વર્ષ. મહારાજ શાહીસુક ઈ. સ. પૂર્વે ૧૮૮ થી ૧૭૯ : ૯ વર્ષ. મહારાજા વિવર્મા ઈ. સ. પૂર્વે ૧૭૯ થી ૧૭૧ : ૮ વર્ષ. મહારાજા શતધનુષ્ય ઈ. સ. પૂર્વે ૧૭૧ થી ૧૬૩: ૮ વર્ષ. મહારાજા હદથ ઈ. સ. પૂર્વે ૧૦ થી ૧૫ ૭ વર્ષ
યુગપ્રધાન આચાર્યો શ્રી ગુણસુંદરજી મહારાજ વીરનિર્વાણ ૨૦૧ થી ૩૫ (૪ વર્ષ) .
નિગ વ્યાખ્યાતા શ્રી કાલકાવાર્થ વિ. નિ. ૩૭૫ થી ૩૭(૧ વર્ષ) . આ બંને આચાર્યો પૈકી શ્રી કાલકાચાર્યના સમયમાં એટલે વીરનિર્વાણ ૩૭૦ માં મૌર્ય સામ્રાજયનો અંત આવ્યું. જેન કાળગણના પ્રમાણે મૌર્ય વશે ૧૬૦ વર્ષ મગધની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. તેના છેલ્લા રાજા બૃહદઈને તેના સેનાપતિ પુષ્યમિત્રે મારી મગધ સામ્રાજ્યની રાજ્યગાદી હસ્તગત કરી, જેનો ઉલ્લેખ “તિચેંગાલી પાય”ની નીચેની ગાથામાં માલુમ પડે છે.