________________
, સમ્રાટ્ સંપતિની સાબિતીને દાર્શનિક પુરાવો શ્રી લક્ષ્મણી તીર્થ ૩૬૫ આના અંગે વર્તમાન પુરાતત્વશેધક સંસ્થાઓને અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે તેઓ પિતાના સંશોધકોને લક્ષમણીતીર્થ મેકલે. તેમના સંશોધનમાં સમસ્ત માળવામાં પ્રાચીન કાળે ધર્મવૈભવ કેવો હતું તેની ખાતરી થશે એટલું જ નહિ પરંતુ મહારાજા સંપ્રતિના સમયની સેંકડે નહિ પરંતુ હજારો પ્રતિમાઓ ભૂભંડારમાંથી પ્રાપ્ત થશે.
સમ્રાટ સંપ્રતિ સંબંધી જેન ગ્રંથોમાં ઘણું ઉલ્લેખ છે તે પૈકી કેટલાક અમો રજૂ કરી ગયા છીએ. એક વધુ પુરાવો આ રહ્યો. મહારાજા સંપ્રતિની ગતિ તેમજ ધર્મપ્રચારને અંગે " श्री संप्रति नृपति चरित्रम् " नामे मनी समाति ४२ti si or :
दानपात्रं च तस्यापि, श्रावकश्राविकाजनः। स्वामिनास्यायि तद्वत्स!, गच्छ त्वमपि तत्पथम् ॥१॥ अनुशास्ति गुरोस्तां स, निवृत्तेः पदवीमिव । आदाय परमानन्द-मनो धर्ममपालयत् ॥२॥ आर्यानार्येषु देशेषु, हृदयस्थानके नृणाम् ।
स्वामाज्ञामिव सम्यक्त्व-मुवापावर्द्धयच्च सः ॥३॥ श्रीसंप्रतिः क्षितिपतिर्जिनराजधर्म, सम्यक्त्वमूलममलं परिपाल्य सम्यक् । भूत्वा दिवः श्रियमथानुपमामनयां, मुक्ति गमिष्यति शुभैकमतिः क्रमेण ॥४॥ सम्यक्त्वरत्नं तदिदं विशुद्ध-मासाद्य युष्माभिरपीह भव्याः। स्वपुत्रवनिर्मलचित्तरङ्गैः, पाल्यं सदा निवृतिमाप्तुकामः ॥५॥
पीयूषोदरसोदरैर्जलभरैः पुष्णन्तु वार्दा धरां । नित्यं नीतिपरायणा नृपतयो भूमीमिमां विभ्रताम् ।। धात्री धान्यवती भवत्वनुदिनं लक्ष्मीर्जनानां गृहे ।। श्रेयः श्रेणिनिकेतनं विजयतां श्रीजैनधर्मः सदा ॥१॥ सूर्याचन्द्रमसौ प्रदक्षिणयतो यावत् सुवर्णाचलं । यावज्छीजिनचैत्यमण्डनवती सर्वसहा राजते । तावत् संप्रतिभूपतेर्विजयतां सम्यक्त्वपूतात्मनः । सम्यक्त्वप्रतिबोधकारि भविनामेतचरित्रं क्षितौ ॥२॥
-