________________
પ્રકરણ ૧૭ મુ.
સમ્રાટ સંપ્રતિની સંસ્કૃત કથા
શ્રી દેવાણુમાચાર્યે નવતત્ત્વ પ્રકરણ રચ્યું છે. તે નવતત્ત્વ પ્રકરણ પર શ્રીમદ્ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિએ ચૈાદ ગાથાનું ભાષ્ય રચ્યું છે, જ્યારે વૃત્તિ શ્રીમાન્ યશેાદેવ સૂરિએ રચી છે. અભયદેવસૂરિજી મહારાજે આ સંપ્રતિની સંસ્કૃત કથા લખી તે વિ. સ. ૧૧૭૪ માં અણુહીલપુરપાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહને અર્પણ કરી હતી. આ કથાનકમાં શ્લોક ૧૫૬ પછી આઠમી અને દશમી શતાબ્દી વચ્ચે રચાએલ નિશીથ ભાષ્યની શહાદત આપવામાં આવી છે, જેને અંગે આ કથા પ્રમાણભૂત મનાય છે. આ કથાના સંપૂર્ણ વાચનથી એ સિદ્ધ થશે કે સમ્રાટ્ સંપ્રતિનું અસ્તિત્વ હતુ અને તેએએ ભારતને જૈન મંદિરમય બનાવ્યું હતું.
श्री संप्रतिनृप कथा. ( नवतच्चविवरणान्तर्गता )
अत्रैव भरतक्षेत्रे, दक्षिणार्द्धस्य मण्डने । समस्ति मध्यमे खण्डे, पुरं पाटलिपुत्रकम् ॥ १ ॥ तत्रासीच्चन्द्रगुप्ताख्यो, राजा मौर्यकुलोत्तमः । नमत्सामन्तसंघात - मौलिमाल्याचितक्रमः ॥२॥ नन्दमुत्सार्य यो राज्ये, चाणक्येन निवेशितः । स्वाभिमानस्य सिद्ध्यर्थं, बुद्धिकौशलशालिना | ३ | तस्यासीद्दाक्ष्यदाक्षिण्य-सौजन्यप्रमुखैर्गुणैः । भूषिता धारिणीदेवी, स्ववंशाकाशकौमुदी ||४|| विषयान्सेवमानस्य, प्रेमसारं तया सह । पौलोम्येव सुरेन्द्रस्य, तस्य कालः सुखं ययौ ॥५॥ इतश्च विषसम्मिश्रं नृपतेस्तस्य भोजनम् । ददाति मंत्रि चाणक्यो, नित्यं तत्साहनाकृते ||६|| अन्यदा धारिणीदेवी, जाता गर्भभरालसा । जज्ञे तदनुभावेन, दोहदोऽस्या मनोरमः ॥ ७ ॥ एकासनोपविष्टेन, स्वभ भूभुजा समम् । एकस्थालगतं भोज्यं, भुझेऽहं सुरसं यथा ॥८॥ लज्जया न च सा भर्तुः शशाक गदितुं ततः । क्षीयतेऽनुदिनं राज्ञा, पृष्टा चैवं कदाचन ||९|| स्वाधीनेऽपि महीनाथे, मयि प्राणप्रिये प्रिये, ! । किं ते न पूर्यते १ येन, त्वमेवं क्षीयसे वद ||१०|| पाभरावनप्रास्या, सोवाच प्राणनाथ ! मे । जातो गर्भानुभावेन, दोहदस्तद्वशादयम् ॥ ११ ॥
1