________________
અગત્યની નોંધે અને શાસનસ્તભ સૂરીશ્વરાના અભિપ્રાયા
૩૭
ગ્રંથકાર જૈનાચાર્ય ભવભીરુ હાવાથી અસત્ય પ્રરૂપણા કાઇ પણ કાર્ય માં ન થઈ જાય તે ઉપર ખાસ ધ્યાન રાખી ધાર્મિક કાર્યો પૂરતા જ અહેવાલ એમણે મહાન્ સંપ્રતિને અંગે લીધેા છે. ”
( ૪ ) ખાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના અભિપ્રાય અમેએ નીચે પ્રમાણે મેળવ્યેા છે.
“ પ્રાચીન તીર્થક્ષેત્ર ગિરનારમાં વસ્તુપાળ તેજપાળની ટુંકની નજદિકમાં મહાન્ સંપ્રતિના સમયનું પુરાતન દેરાસર વિદ્યમાન છે. ત્યાં મહાન્ સપ્રતિના સમયની પુરાતન પ્રતિમાએ પણ વિદ્યમાન છે. તેવી જ રીતે જુનાગઢમાં ખીજા બે દેરાસરે સંપ્રતિ મહારાજનાં જ બંધાવેલાં છે, જેની પ્રતિમાઓ પણ મહાન્ સંપ્રતિના સમયની જ છે. ઉપલાં ત્રણે દેરાસરાના ઘાટ એક સરખા જ છે. એ સિવાય શત્રુ ંજય તીર્થ, મેવાડ, મારવાડ, માળવા આદિ ઘણાં તીર્થોમાં મહાન્ સ પ્રતિના સમયની હજારા પ્રતિમાઓ વિદ્યમાન છે.
મહાન્ સ’પ્રતિના અભિગ્રહ પ્રમાણે એક દિવસ પણ એવા નહાતા ગયા કે તે દિવસે નવાં મદિરાનુ ખાતમુહૂત ન થયું હાય. સંપ્રતિ મહારાજા ચુસ્ત જૈન જાતિસ્મરણુજ્ઞાનવાળા રાજવી હતા. તેઓએ ભારતને જૈન ચૈત્યમય બનાવી મૂકયું હતુ.
ગચ્છના ભેદાની શરૂઆત દશમા સૈકાથી થઇ છે. તે પૂર્વે મૂર્તિ નીચેના શિલાલેખાની પ્રવૃત્તિ મહુધા હતી નહિ, જેથી સંપ્રતિની મૂર્તિના અંગે શિલાલેખા અસંભવિત છે. ”
X
X
X
ઉપર પ્રમાણે શાસનસ્તંભ આચાર્ય પુંગવાના અભિપ્રાયાની એ હજાર નકલેા છપાવી તા. ૨૯–૯–૩૯ ના દિવસે ભારતના અગ્રગણ્ય શહેરામાં વહેંચાવી હતી. સમખ મહારાજા સંપ્રતિની વિરુદ્ધની ચર્ચાએ દિવસે દિવસે ગંભીર સ્વરૂપ પકડયું હતું.
ત્યારબાદ ફાસ ગુજરાતી સભા તરફથી પ્રગટ થતાં ‘ત્રૈમાસિક’ના ચેાથા વર્ષના ચાથા અંકમાં આચાર્ય દેવ શ્રીમદ્ વિજયવલ્રભસૂરીશ્વરજીના લેખ રાયકાટ, પંજાખથી તા.૧૮-૧૦-૩૯ ના તેમના શિષ્ય મુનિશ્રી વીરવિજયજી મારફતે પાવેલ પ્રગટ થયા છે જેમાં તેઓશ્રી જણાવે છે કે“ માતાનું વચન સાંભળી મહાન્ સંપ્રતિ રાજાએ ઘણા દેશમાં નવાં દિશ ખંધાવ્યાં તેમ જ તૂટેલાં ડિયર મદિરાના ઉદ્ધાર કરાવ્યેા, અને નવીન પ્રતિમાએ વિગેરેથી અનેક રીતે જૈનધર્મની વૃદ્ધિ કરી હતી. મેં જાતિઅનુભવથી જાણ્યુ છે કે, નાંઢાલ, ગિરનાર, શત્રુંજય, રતલામ આદિના—તેમાંયે મારવાડ પ્રાંતમાં વધારે સ્થાન ઉપર મહારાજા સ'પ્રતિના બનાવેલ જૈન દિશ વિદ્યમાન છે.
મહારાજા સ`પ્રતિના સમયમાં નામની કીર્તિ થઇ નથી. પ્રાચીન સમયમાં તાલેખ