SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટું સંપ્રતિ aa as ૮૨ ૦ = 0 80000 9099egopaeee san Soos69 ''done Poo(D)ipe Deepossessospeese e 6 0 009 રાહQર એ છે )* 90903333333.33 33 34 3 000.COCOCcocerte 5 3, 03593.33 2034 335 GB 2.3 533919925341352 353 3 * * * * * * ૦૦૦0009 90'.૦૩૩૩૩૩૩૩૩૩૩૩ ૩૩= 250 2093393333333300 0 0 9 33 0 9033399 ૦ ૦૦૨૩૩૩૦ ૦ રૈવતાચલ-જીર્ણોદ્ધારક સુવિહિત આચાર્યશ્રી | વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ શ્રીમદ્ સૂરીશ્વરજીના હાથે ગિરનારના પ્રાચીન તીર્થનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી અને તેઓ કાઠીયાવાડ આદિ પ્રદેશમાં સારી રીતે વિચરેલા હોવાથી તેઓના દર્શનીય પુરા અમાને વધુ ઉપયોગી થઈ પડવાથી તેઓશ્રીનું નિવેદન અમાએ અમદાવાદમાં તારીખ ૨૯-૯-૦૯ ના રોજ નીચે પ્રમાણે મેળવ્યું છે. | * ગિરનારનાં વસ્તુપાલ તેજપાલની ટુક નજીક માં મહાન સંપ્રતિના સમયનું પુરાતન દેરાસર વિદ્યમાન છે, જ્યાં મહાન સંપ્રતના સમયની પુરાતન પ્રતભાએ વિદ્યમાન છે. તેવી જ રીતે જુનાગઢમાં બીજા એ દેરાસરો સંપ્રતિ મહારાજનાં જ બનાવેલાં જ્યની પ્રતિમાઓ પણ મહાન સંપ્રતિના સમયની છે. ઉપલા ત્રણે દેરા સરનો ઘાટ એક જ સરખો છે તે સિવાય મેવાડ, મારવાડ, માળવા આદિ ઘણા તીર્થોમાં મહાન સંપ્રતિના સમયની હજારો પ્રતિમાઓ વિદ્યમાન છે. મહાન સંપ્રતિના અભિગ્રહ પ્રમાણે એક દિવસ પણ એવો નહોતો ગયો કે તે દિવસે નવા મંદિરોનું ખાતમુદત ન થયું હોય. સંપ્રતિ મહારાજા ચુસ્ત જૈન જાતિસ્મરણજ્ઞાનવાળા રાજવી હતા જેઓએ ભારતને જિનચૈત્ય બનાવી મૂકયું હતું. - ગછના ભેદોની શરૂ આત દશમા સૈકાથી થઈ છે. તે પૂર્વે મૂર્તિ નીચેના શિલાલેખાની પ્રવૃત્તિ બદ્ધા હતી નહિ. જેમાં સંમતિની મતિ ના અંગે શિલાલેખે અસંભવિત છે. કેટલીક ધાતુની પ્રતિમાઓ ઉપર મળે પણ છે.” CCCCCCOOCOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOoConfecco com 6000CcOcGOecoce COCCCCCCCCCoco LCCCCCCCCCCCC C)0 oceae page as da aa c 2009૦ ૦૦૨aa૦૦easonias a૦૦ 0િoGo Poe(W)999 °ocee® હo દિoo go o season૦૯૩ 2000a૦૦૦૦૦૦૦૦૦૦૦ આનંદ પ્રેસ-ભાવનગર.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy