________________
પ્રકરણ ૧૧ મું.
મગધ સમ્રાટ મહારાજા સંપ્રતિ
રાજ્યઅમલ. ઈ. સ. પૂર્વે ૨૩૫ થી ૨૦૩. વીર નિર્વાણુ ર૯૧ થી ૩૨૩, ( ૩૨ વ ) યુગપ્રધાન શ્રી ગુણસુંદરજી વીર નિર્વાણ ૨૪૧ થી ૩૩૫. ( ૪૪ વર્ષ)
મહારાજા અશાક ઇ. સ. પૂર્વે ૨૩૫ માં સખત ખીમારીથી પટકાઈ પથારીવશ થતાં તેમને પેાતાના અંતકાળ નજીક દેખાયા, એટલે સમ્રાટ અશેકે પેાતાના પાત્ર સ`પ્રતિને અવન્તીથી મગધ ખેલાવવા ખાસ પ્રતિનિધિ માકલ્યા, અને રાજ્યાજ્ઞા મુજબ મહારાજા સંપ્રતિ પોતાના કુટુંબ સહિત મગધ આવી પહેાંચ્યા. સમ્રાટે પાત્ર સ’પ્રતિના દર્શને અત્યંત સતાષ અનુભબ્યા, અને માવંશની કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવનાર પાત્ર કરેલ ધાર્મિક કાર્યોની મહારાજાએ પ્રશંસા કરી. ટૂંક સમયમાં મહારાજાની માંઢગી અસાધ્ય થઈ પડી અને તેમણે ઇ. સ. પૂર્વે ૨૩૫ માં દેહત્યાગ કર્યો.
અશાકના અભિગ્રહ—
મહારાજા અશેાકની માંદગી સમયે રાજ્યખાના ઉપર અંકુશ મૂકવાની જરૂરિયાત યુવરાજ તરીકે મહારાજા સંપ્રતિને જણાઇ હતી, કારણ કે મહારાજા અશેાક મગધના ખજાનાના ઉપયાગ બદ્ધ ભિક્ષુક કુકુટરામને દાન દેવામાં કરી રહ્યા હતા.
આના અંગે માદ્ધ ગ્રંથ “ દિવ્યાવદાન ” ના ૨૯ મા અવદાનમાં નીચે પ્રમાણેના મહત્ત્વતાભર્યો ઉલ્લેખ મળી આવે છે કે જે ઉલ્લેખ મહારાજા સ'પ્રતિને મહારાજા અશોક પછી રાજ્યગાદી મળ્યાનું પ્રમાણભૂત ઠરાવે છે.
“ રાજા અાકે માદ્ધ સંઘને સેા કરાડ સુવણૅ મહેારનુ દાન દેવાની ઇચ્છા બતાવી અને તે મુજબ તેણે દાન આપવું શરૂ કર્યું. ૩૬ વર્ષના રાજ્યામલ દરમિયાનમાં અશેકે ૯૬ કરાડ સુવ ણુ મહારનું દાન તા દઇ દીધું હતું, તે પણુ જ કરાડનું દેવું ખાકી હતું. ખાદ