________________
મહારાન્ત સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા
ફા
જેવા જ તેજસ્વી, ઉત્તમ કારીગરીવાળા, અતિ મૂલ્યવાન હીરા માણેક આદિ નવરત્નાથી મઢેલા, સુવર્ણ અને ચાંદીથી યુક્ત એવા તે આકર્ષક બનાવ્યે કે જે રથ અતીવ મૂલ્યવાન અને અજોડ અન્યા હતા.
અઠ્ઠાઇ મહેાસત્વની શરૂઆતમાં સામ્રાજ્યના ખ'ડીયા દરેક રાજવીઓએ પાતાનાં કુટુંબ અને રસાલા સાથે મહારાજાના આમંત્રણને માન આપી હાજરી આપી. આ સંબંધમાં ઐતિહાસિક નોંધવા લાયક બનાવ તા એ હતા કે આ અઠ્ઠાઇ મહેાત્સવમાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્ર જેવાં સનાતનધી મિત્રરાજ્યાનાં નૃપતિઓએ પણ પેાતાના કુટુંબ અને રસાલા સાથે હાજરી આપી હતી. આ ઉપરાંત મહારાજાના આમંત્રણને માન આપી અવન્તી, મગધ તેમજ વિધવિધ પ્રાંતામાંથી ચતુર્વિધ સંઘના સારા વિભાગે આ અદ્ભાઈ મહેાત્સવમાં હાજરી આપી ધાર્મિક અભિમાન દર્શાવ્યું હતુ. આ અદ્ભુત મહાત્સવ પ્રસંગે સાધુસંપ્રદાય અને સાધ્વીઓની સંખ્યા પણુ સારા પ્રમાણમાં ઉપસ્થિત થઈ હતી.
આ રથયાત્રાના પુણ્યપ્રસ ંગે રાજ્યમાતા શરતશ્રીના હર્ષના તેા પાર જ ન હતા. સબબ આ ધર્માત્મા રાજ્યમાતાએ પેાતાની નજર સામે પેાતાના પુત્રને સંસ્કારી અને ધર્મ પરાયણ જોઈ પાતાના આત્માને સ ંતુષ્ટ થએલેા માન્યા હતા. મહારાજાની ધાર્મિક પ્રવૃત્તિમાં રાજ્યમાતા પ્રતિદિન પ્રાત્સાહન આપતા અને એના જ પુણ્યપ્રતાપે મહારાજા સંપ્રતિ યશસ્વી અને ધર્મીષ્ઠ અન્યા હતા.
રથયાત્રાના વરઘેાડાના દિવસે પ્રભાતથી જનસમુદાયથી અવન્તી ઉભરાતું હતું. મહારાજાએ વરઘેાડાના સમયની એકાદ ઘટિકા પૂર્વે સ્નાનાદિક ક્રિયાથી શુદ્ધ થઇ, રથમાં પધરાવવાની પ્રભુની પ્રતિમા સન્મુખ સ્નાત્ર આદિ પૂજનક્રિયા વિધિપૂર્વક કરી અને પ્રભુની પ્રભાવશાળી પ્રતિમાને સ'ઘના જયનાદ વચ્ચે રથમાં પધરાવી.
રથયાત્રાના વરઘેાડામાં વિવિધ પ્રકારથી સુશૅાભિત વાહનામાં કિંમતી અલંકારાથી શણગારેલા સાંબેલાંઓ અલંકૃત થયાં હતાં; તેવી જ રીતે રાજ્યહસ્તીઓની હારમાળાઓ વરઘેાડાને શે।ભાયમાન બનાવતી હતી. કિંમતી તુરી અશ્વવારાની લશ્કરી ટુકડી, પાયદળ લશ્કરાની શ્રેણીએ તથા સાથે લશ્કરી વાજિંત્રાથી વરઘેાડાની શાભા અલૈાકિક દેખાતી હતી.
આ પ્રમાણે લશ્કરી અને દરખારી ઠાઠથી સુÀાભિત એવા રાજ્ય રસાલા વરઘેાડાના અગ્ર ભાગે હતા. આ ભાગની પાછળ મહારાજાનું માનીતુ રાજ્યએડ મધુરા અવાજે લેાકેાનાં મન રંજન કરતુ હતું. તેની પાછળ ખુદ મહારાજા પૂજનિધિના પાશાકમાં જ સજ્જ થઇ પ્રભુના રથની આગળ પુષ્પવૃષ્ટિ અને જિનેશ્વરનુ સ્તુતિગાન કરતા ચાલતા હતા. એમની પાછળ અન્ય દેશેાના ખંડિયા રાજા મહારાજાશ્રીનું આબેહૂબ અનુકરણ કરતા હતા.
આ વરઘેાડાના નાંધવા લાયક પ્રસંગ એ હતા કે તેમાં અવન્તીના શ્રીમંત અને
૪૦