________________
છે તે છે શ્રી જિનેન્દ્રાય નમ:
સમ્રા સંપ્રતિ
યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રમાણિક્તા
ખંડ ૧ લો
પ્રકરણ ૧ લું
ભારતમાં સામ્રાજ્યની સ્થાપના આ અવસર્પિણી કાળને આજે પાંચમે આર ચાલે છે, જેની શરૂઆત પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ચોથા વર્ષે થાય છે. તેને સનાતન ધર્મકાર કળિયુગના નામે સંબંધે છે. અત્યારે પૂર્વે ચાર આરાઓ પસાર થયા છે, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે –
પ્રથમ આરે સુષમસુષમ નામે ચાર કડાકડી સાગરોપમવાળો હતો. બીજે આરે સુષમ નામે ત્રણ કોડાકોડી સાગરોપમવાળે હતો. ત્રીને આરે એ કેડીકેડી સાગરેપમવાળે હતો, જેનું નામ સુષમદુષમ હતું.