SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું. શાસ્ત્રીય શહાદત શ્રી મહારાજા સંપ્રતિને થએલ જાતિસ્મરણજ્ઞાનની સાબિતી માટે અમે પ્રાચીન સૂની મૂળ ગાથાઓ આ પ્રકરણમાં રજૂ કરીએ છીએ. નિશીથણીની હસ્તલિખિત પ્રતના પંચમ ઉદ્દેશાના પૃષ્ઠ ૧૮૦, ૧૮૧ પર આ વસ્તુની પુષ્ટિ કરવામાં આવી છે. આ મૂળ પાઠ શ્રી મુંબઈ શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરે આ ગ્રંથને અંગે પૂરો પાડ્યો છે કે જે નિશીથચણની હસ્તલિખિત આગમ ગ્રંથની પ્રતનો ઉતારો શ્રીયુત શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.ની દ્રવ્ય સહાયતાથી લહીયાઓ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ હસ્તલિખિત પ્રત વીર નિર્વાણની આઠમી સદીની આસપાસની છે, જેને પાઠ નીચે પ્રમાણે છે- - थूलभदं जाव सबेसि एकसंभोगो आसी । थूलभद्दजुगप्पहाणा दो सीसा। अजमहागिरी अजसुहत्थीओ। अजमहागिरी जेठो अजसुहत्थी तस्सठि एगोथूलभद्दसामिणा अजसुहत्थिस्स जुओ गणो दिनो । तहावि अजमहागिरी अञ्जसुहत्थिपीतिवसेण एकतो विहरन्ति । अन्नता दो विहरन्ता कोसंबाहारं गच्छा । तत्थ य दुभिक्खं ते य आयरिया वसहिवसेण पिहं ठितताणं एगंमि य सेडिकुले साहूर्हि मोदगादिविधानं भत्तं च जाव ति य भद्रं । तं एगो रंको दट्ट साहुं उभासति । साहुहिं भणितं, अम्हं आयरिया जणेगाए वसयामो दातुं सो रंको साधुपिठतो गंतु अजसुहत्थि उभासति । भत्तं साहुर्हि विथं अम्हे वि एते णि उभासिया आसी । अजसुहत्थी उवउत्तो पासति । पवयणाधारो भविस्ससि । भणितो जति णिक्खमाहि अन्भुवगतं णिक्खतो सामाइयं कारवेता। जाव तियं समुदाणं दिनं । तदिनरातिए अजीरंतो कालगतो सो अवत्तसामाइतो अंधकुणालकुमारपुत्तो जाव
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy