________________
શાસ્ત્રીય શહાદતા
૨૭
तस्स उप्पत्ती | चंदगुत्तस्स पुत्तो बिन्दुसारो, तस्स पुत्तो असोगो तस्स पुत्तो कुणालो तस्य बालणे चैव जेणी कुमारभोत्ती दिन्ना । ताहे से चेरिसो हूतो पाडलिपुत्ता असोगरन्नो पयत्तेति | अन्नता असोगरन्ना चिंतियं इदाणीं कुमारो धणुवेया कलादियाण कलाजग्गा ततो असोगरन्ना सयमेव लेहे लिहिता इदाणीं अधीयता कुमारः कला इति लिहितं । रन्ना अणाभोगेणं कुमारस्स य कम्मोदयेण भवितवताए अगारस्स उवरिं बिंदू पडितो, केति भणति रायलिहिउं असंगतियं लिहं मोतुं पच्छा घरे पवित्थो । पच्छंतरे य मादिसवत्तीए अणुवाएउं अगारस्सुवरिं बिंदू कता । रन्ना पच्छागतेन अवाएत्ता चैव संवति । बहिरना नामंकिता मुद्दितो, उज्जेणी नीतो लेहगो, वाएता तोहिको थितो । कुमारेण सयमेव वाइतो कुमारेण चिंतियं, जति रने एवं अभिप्पेतं पीती वा तो एवं
जति अहया मोरियवंसे अपडिहता आणाणाहं आणं को ये मि सलागंता वेत्ता सयमेव अख्ख दिन्ना । रन्नो जहा वृत्तं कहितं अंधिकंता किं अन्धस्स रखेण, एगो से गामो दिनो । तम्मिगामे अंतस्स कुणालकुमारस्स सो रंको घरे उप्पए । तो निवत्ते बारसहे संपत्ति से नामं कतं । ( નિશીથસૂળી )
ભાવાર્થ :—સ્થૂલભદ્રસૂરિના સર્વે સાધુઓની ( આહાર સંબંધી ) સભાગિક માંડલી હતી. શ્રી. સ્થૂલભદ્રને યુગપ્રધાન એ શિષ્યા હતા: આ મહાગિરિ અને આર્ય સુહસ્તિ. તેમાં આ મહાગિરિ મેાટા હતા. સ્થૂલભદ્રસ્વામીએ આ મહાગિરિને ચેાગ્ય જાણીને ગણુ( સાધુસમુદાય )ને સોંપ્યા. આ મહાગિરિ આર્ય સુહસ્તી પ્રત્યેની પ્રીતિના વશથી સાથે વિચરતા હતા.
એક વખતે બ ંને વિચરતા કોશ'બી નગરીમાં આહારને માટે ગયા. ત્યાં દુકાળ હતા. તે નગરીમાં આર્ય સુહસ્તીસૂરિના શિષ્ય મુનિને એક શેઠને ઘરેથી મેદકના આહાર મળ્યા, તેને જોઇને એક ભિક્ષુક, તે સાધુ પાસે આહારની માગણી કરે છે. સાધુએ કહ્યું અમે આચાર્ય ને આધીન છીએ એટલે ન આપી શકીએ. બાદ તે સાધુ આર્ય સુહસ્તીસુરિ પાસે આવે છે.
""
સાધુએ આહાર વિગેરે આચાર્ય મહારાજને બતાવ્યા અને ભિક્ષુકની વાત પણ કરી. આર્ય સુહસ્તીને ઉપયાગથી જોતાં જણાયું કે—“ સંધના આધારભૂત આ રક થશે. ” તેથી તે ભિક્ષુકને કહ્યું કે—“ જો તું દીક્ષા લે તે આ આહાર આપીએ. ” તેણે તે અંગીકાર કર્યું અને આચાર્ય મહારાજે દીક્ષા આપીને સામાયિક ચારિત્ર્ય ઉચ્ચરાવ્યું અને તેને આહાર આપ્યા. વધારે આહાર ખાવાથી તે જ રાત્રિએ અણુ થવાથી તે ભિક્ષુક કાળધર્મ પામ્યા. અવ્યક્ત સામાયિકવાળા તે અંધ કુણાલકુમારના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર, બિંદુસારના પુત્ર અશેાક અને તેના પુત્ર તે કુણાલ. તે કુણાલને બાલ્યાવસ્થામાં જ
૩૮