________________
સમ્રાટ્ સ'પ્રતિને જાતિસ્મરણુજ્ઞાન
અનુક્રમે એમની દ્રષ્ટિ રથની પાછળ રહેલ માખરે રહેલ શ્રી આર્ય સુહસ્તી મહારાજને તે
૨૯૧
સાધુસમુદાય પર પડી અને સાધુગણને એકાગ્રચિત્તથી નિહાળવા લાગ્યા.
સૂરિમહારાજને જોતાં જ મહારાજાના અંતરમાં પૂર્વ સસ્કારી જ્ઞાનદષ્ટિની દિવ્ય છાયા ફરી વળી, અને “આ શાંત આત્મા પવિત્ર મુનિને મેં કયાંક જોયા છે ” એવુ મહારાજાના દિલમાં થયું. તેઓ તેમને વારંવાર નીહાળવા લાગ્યા અને જેમ જેમ તેમને જોતા ગયા તેમ તેમ જાણે તેએ અતૃપ્ત જ હાય એમ જણાવા લાગ્યું. તેમના હા અતિરેક પણ વધવા લાગ્યા અને હર્ષાવેશમાં ને હર્ષાવેશમાં તેએ વિચાર–મંથન કરવા લાગ્યા. મહારાજાને એમ જ થવા લાગ્યુ કે મે આ મહાપુરુષને કથાંક જરૂર જોયા જ છે ! એકચિત્તે દી વિચારણા કરતાં કરતાં મહારાજા ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા.
મહારાજા સ'પ્રતિ આંતરિક ગુંચવાયેલ સ્થિતિએ લગભગ એક ને એક જ વિચારમાં દીર્ઘ સમય પસાર થવાથી બેભાન જેવા થઇ મૂતિ થઇ જમીન ઉપર ઢળી પડ્યા. રાજ્યમહેલમાં કાલાહલ મચી રહ્યા અને મહારાજાને મૂર્છામાંથી સાવધ કરવા વાયુ-પ્રક્ષેપ આદિ શીતાપચારા કરતાં થાડા સમય ખાદ મહારાજા સાવધ થયા.
46
""
મહારાજાને સાવધ થતાં જ · પૂર્વ સ'ચાગે કરી જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત થયું. અને એમણે પોતાના પૂર્વભવ જ્ઞાનખળથી જોચેા. ખાદ વિચારવા લાગ્યા કે “ અહા ! હું પૂર્વે કાણુ હતા ? અને કઇ રીતે અને શું કરવાથી મને આવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઇ? ”
મહા
સંપૂર્ણ શુદ્ધિમાં આવતાં જ મહારાજાએ ગેાખ નીચેથી પસાર થતા વઘેાડાને થાભાવવાની આજ્ઞા પ્રતિહારી મારફતે મહાજનને માકલાવી, અને કહેવરાવ્યુ કે “ રાજાશ્રી સૂરીશ્વરજીના દર્શને નીચે પધારે છે માટે વરઘેાડાને જરા ચેાભાવવા. ”
આ સમયે જૈન મહાજનના હર્ષના પાર રહ્યા નહિ; કારણ કે રાજ્યમહેલમાંથી નીચે પધારી સમસૂરીશ્વરાના દર્શનના લાભ મેળવવા વરધાડામાં આવવા માટેનું અવન્તીપતિ મહારાજાનું આ પ્રથમ પગલું હતું.
જોતજોતામાં મહારાજા રાજ્યગઢની બહાર વઘેાડાની સમીપમાં આવ્યા. એમને આવતા જોઇ સઘળાએ તેમને માર્ગ કરી આપ્યા. વરાડામાં આવતાં જ મહારાજાએ સૂરીશ્વરજી આર્ય સુહસ્તીને નમન કરી, બે હાથ જોડી હÖપૂર્ણાંક પ્રશ્ન કર્યો કે “ હું ભગવત! આપ મને આળખા છે ? ”
“ આપ મહારાજશ્રી શાકના પાત્ર અને ધી કુણાલના પુત્ર હેાવા ઉપરાંત અવન્તીના ભાગ્યવિધાતા મહારાજા ડાવાથી આપને કાણુ ન આળખે વારું ? ” આચાર્ય શ્રીએ જવાબ આપ્યા.