________________
ખંડ પ મો.
પ્રકરણ ૧ લું.
મહારાજા સંપ્રતિના રાજ્યાભિષેક અને ઐતિહાસિક વિજય.
ખંડ ચેાથાના અંતમાં જણાવ્યા મુજળ સમ્રાટ અશેાકે પાત્ર સ'પ્રતિને અવન્તીની રાજ્યગાદી અણુ કરતી વખતે મગધ સામ્રાજ્યના વિભાગેા પાડીને વહેંચણી કરી આપી ને ઉમ્મરલાયક રાજ્યપુત્રાને રાજ્યશાસકા બનાવી કુટુંબકલહ નાબૂદ કર્યાં. તે સર્વેના ઉપર મગધ સામ્રાજ્યની સર્વોપરી સત્તા તા કાયમ હતી જ
યુવરાજ કુણાલ, યુવરાજ્ઞી શરતમાળા, ધાવમાતા સુનંદા અને ચંદાને પેાતાની જન્મભૂમિ અવન્તી અનુકૂળતાભરી જાવાથી ટૂંક સમય પછી આ રાજ્યકુટુંબ અવન્તી રહેવા ચાલ્યું ગયુ. આ સમયે અવન્તીના રાજ્યકારભાર મહારાજા અશેાકના લઘુબંધુ માધવસિંહ કે. જેઓ રાજપુત્ર કુણાલ ઉપર અપૂર્વ પ્રેમ ધરાવતા હતા તે સભાળતા હતા. તેઓના આધિપત્ય નીચે અવન્તીના વહીવટ ચાલુ રહ્યા; કારણ કે યુવરાજ કુણાલ અંધ હતા તેમજ પાત્ર સંપ્રતિ હજી ખાળવયને હાવાને લીધે ફરજિયાત રીતે માધવસિંહને અવન્તીના રાજ્યકારભાર સંભાળવા પડ્યા.
ઐતિહાસિક ક્ષેત્રના ઊંડાણમાં ઊતરતાં સમજાય છે કે આ માધવસિંહુને જે જે સ'તાના થતાં હતાં તે તુરત જ મૃત્યુ પામતાં હાવાથી માધવસિંહના પ્રેમ રાજ્યપૌત્ર સંપ્રતિ ઉપર કુણાલ જેટલા અવિચળ રહ્યા હતા. તેઓ રાજ્યપાત્ર સ’પ્રતિની ઉછેરમાં જ સાષ માની, મગધ સામ્રાજ્યના પાતે હકદાર હોવા છતાં, સંપૂર્ણ ત્યાગવૃત્તિ દર્શાવી, અંધકુમાર કુણાલના