________________
25
K
પાંચમા ખડના પરિચય.
મહારાજા સ‘પ્રતિના જન્મ ઇ. સ. પૂર્વે ૫૭ એટલે વીનિર્વાણ સર્વત્ ૨૦ના પાષ માસમાં થયા હતા. અને તે જ વર્ષમાં તેમને મગધ સામ્રાજ્યના ગાદીવારસ તરીકે જાહેર કરવામાં આવ્યા. બાદ તેમને ઇ. સ. પૂર્વે` ૨૪૩ એટલે વીરનિર્વાણુ સંવત્ ૨૮૫ માં અવ`તીતિ તરિકે અભિષેક કરવામાં આવ્યા. ઈ. સ. પૂર્વે ૨૪૦ વીરનિર્વાણ સંવત્ ૨૮૭–૨૮૮ માં મહારાજા સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન થયુ. બાદ તેમણે અવંતીમાં અભૂતપૂર્વ રથયાત્રાના વરધાડા કાઢયો. પછી પુનીત તીથ યાત્રાએ નીકળતાં શ્રી શત્રુંજય, શ્રી ગિરનારજી વિગેરે પવિત્ર તીર્થાની યાત્રા કરી ત્યાં નૂતન જિનમ ંદિરો કરાવ્યાં અને જીર્ણ થએલા કેટલાય જિનમદિના જીર્ણોદ્ધાર કરાવ્યા. તી યાત્રાના પટનમાં માર્ગમાં આવતાં ગામાને પણ જિનમંદિરથી ભૂષિત કરી જૈનધર્મની જાહેાજલાલી ફેલાવી. મહારાજા સ’પ્રતિની
આ તી યાત્રામાં સમ્રાટ્ અાકે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જિનમંદિરના નિર્માણ ઉપરાંત સમ્રાટ્ સ'પ્રતિએ ગુપ્તદાન, પશુરક્ષા તેમજ જીવદયાનાં અનેક કાર્યાં કર્યાં. બાદ સમ્રાન્ટ્ અશાકના સ્વર્ગવાસ થતાં ઈ. સ. પૂર્વે ૨૩૫ એટલે વીનિર્વાણ ૨૯૧–૨૯ર માં તે મગધસમ્રાટ્ અન્યા. મગધસમ્રાટ્ બન્યા બાદ તેણે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં નેપાળ, તિબેટ, ખાટાન વિગેરે પ્રદેશેા પર ચઢાઇ કરી તેને તાબે કર્યા અને ભારત સામ્રાજ્યની હદ કેાઈ દિવસ ન હતી તેટલી વિસ્તૃત બનાવી, તેણે અનાય દેશમાં ધર્મ પ્રચારાર્થે પહેલા ઉપદેશકા માકલ્યા અને પછીથી સાધુવિહાર પણ કરાવ્યા. તેણે અનાર્ય દેશોમાં જિનમ'ર્દિશ બધાવ્યાં જેની સાબિતી અત્યારે પણ ત્યાંથી પ્રાપ્ત થતી જિનમૂતિઓ આપી રહી છે. જાતિસ્મરણજ્ઞાનમાં નિમિત્તભૂત યુગપ્રધાન આ સુહસ્તી ઇ. સ. પૂર્વે ૨૩૬ માં સ્વર્ગવાસી થયા અને તેમની પાટે આચાય ગુણસુંદરજી આવ્યા. તેઓ ઇ. સ. પૂર્વે` ૧૯૨ એટલે વીરનિર્વાણ ૩૩૫ સુધી જીવંત રહ્યા. તેમની સહાયદ્વારા પણ સપ્રતિએ સારા શાસનાદ્યોત કર્યો. સમ્રાન્ સપ્રતિએ પેાતાના સીક્કાના અમલ ચાલુ કર્યા. બાદ ધર્મ પ્રભાવનાનાં અસખ્ય કાર્ય કરી ઈ. સ. પૂર્વે ૨૦૩ એટલે વીરનિર્વાણુ સ ંવત્ ૩૨૩ માં સમ્રાટ્ સ ંપ્રતિ સ્વર્ગવાસી થયા.
IKI
B