________________
અશાકના ઐતિહાસિક બનાવે
૨૪૯
અને તે પવિત્ર અને નૈતિક નિયમાના પાલક બન્યા હતા. પાછળથી અશેાક માદ્ધધમી અન્યા હતા તે વાત નવી નથી. વસન્તેકફેઇલ, ફ્લીટ, મેાન્હેન્ અને મહામાન્ય હેરાસે તે ક્યારનુંયે સ્વીકાર્યું છે અને ડા. કાન પણ કહે છે કે થાડાક અપવાદ સિવાય “ તેના શિલાલેખામાં ઔદ્દોને લગતું ખાસ કાંઈ જ નથી.”
મહારાજા અશાકના સર્વ ધર્મ પ્રત્યેના પ્રેમને અંગે તેમના કાતરાવેલ એક શિલાલેખમાં નીચેના શબ્દો મળી આવે છે:~
સમાનપ્રેમ—
“ સર્વે મનુષ્યા મારાં ખાળકો છે. જેમ મારા પેાતાનાં બાળકા માટે હું ઇચ્છું કે તેઓને આ લાક અને પરલેાકનુ કલ્યાણ મળે તેમ સર્વે મનુષ્યને મળે એમ મારી ઇચ્છા છે. એ જ દષ્ટિએ સર્વે વર્ગો પ્રત્યે હુ લક્ષ્ય રાખું છું અને જુદી જુદી જાતનાં સન્માનથી હું તેમને સંતાપુ છું. ”
સાધુસંસ્થાની વ્યવસ્થા માટે આજ્ઞા—
મહારાજા અશેાકે માદ્ધા, બ્રાહ્મણ્ણા, આજીવિકા અને નિગ્રંથ જૈનમુનિઓની સભાળ માટે ખાસ મહામાત્રા નીમ્યા હતા, જેને લગતા શિલાલેખ દીલ્હીના સ્તૂપમાં મળી આવ્યા છે કે જેના ઉલ્લેખ ગ્રંથકારાએ કર્યો છે.
બરાબરની ગુફાના શિલાલેખ—
ખરાખરની ગુફાના શિલાલેખા માટે ડા. સ્મિથ્ કહે છે કે આ બધા શિલાલેખા મહત્ત્વતાભર્યા છે અને તે એ ઉપરથી સાબિત થાય છે કે દરેક ધર્મને સમાન રીતે માન આપવાની સમ્રાટ અશેાકની હાર્દિક આજ્ઞા હતી અને તે મહારાજા ચદ્રગુપ્તે સ્વીકારેલ જૈનધર્મ પ્રત્યે તેના ઉત્તરાધિકારી વારસ તરીકે જૈન ધમ ના રાગી બન્યા હતા જે આવા ઉલ્લેખા ઉપરથી સ્પષ્ટ સમજાય છે.
હાથીગુફાના શિલાલેખના ઉલ્લેખ—
હાથીગુફાના શિલાલેખાની વિગતાના ઊંડાણભર્યા સંશાધના માટે ગુફાની આસપાસનાં ખડિયેરામાંથી મળેલી માહિતી પ્રમાણે જિલ્લા ગેઝેટીયરમાં જણાવવામાં આવ્યું છે કે—— મા અશેાકના સમયમાં કલિંગ દેશની જીત બાદ એટલે ઇ. સ. પૂ. ૨૬૨-૬૩ના ગાળામાં કેટલાક જૈનેા અહિં વસ્યા હતા. કારણુ ઉદયગિરિ (કુમારપČત) અને ખંડિગિર (કુમારીપત)ના રેતીયા પત્થરની ટેકરીએ અનેક રીતે વિશ્રામસ્થાન તરીકે ગુફાએથી ઘેરાયેલી હતી કે જેમાંની ઘણીખરી ટેકરીઓની ગુફાઓ પર માય સમયની બ્રાહ્મી લિપિના શિલાલેખા કાતરાએલા
૩ર