________________
પ્રકરણ ૬ હું
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા,
મગધ સામ્રાજ્યમાં અનેક રાખ્યું ભળી ગયાં તેની સફળતાનું મુખ્ય કારણ એ સમજાય છે કે આ કાળે યુદ્ધની મહત્તા સવિશેષ મનાતી હતી, અને સમસ્ત ભારતમાં મગધ સામ્રાજ્ય પાસે સે કરતાં વિશેષ હસ્તિબળ તેમજ અશ્વબળ હતું.
પંડિત ચાણક્ય આના સંબંધમાં પિતાને અભિપ્રાય દર્શાવતાં લખે છે કે-રાજાઓને વિજય મુખ્યત્વે કરી હાથીઓ પર અવલંબી રહેલો હોય છે.
हस्तिप्रधानो विजयो राज्ञाम् । परानिकव्यूहदुर्गस्कन्धावारप्रमर्दना यतिप्रमाणશરીર બળદળો તિન ત ો ૌ. અર્થ૦ ૨, ૨
ઉપરોક્ત કારણોસર મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યઅમલમાં ખાસ કડક કાયદો ઘડવામાં આવ્યો હતો કે–“સ્તિપાતનં જુદા . અર્થ૦ ૨, ૨ જે કોઈ હાથીને વધ કરશે તેને પ્રાણદંડ દેવામાં આવશે.” હાથીઓનું મુખ્યત્વે ઉત્પત્તિસ્થાન કલિંગ અને અંગ દેશ ગણાતે હતે.
હિનાના શ્રેષ્ઠ રાખ્યાતિ જહાનારા. શાથ ઘરાન્તા દિવાનાં જમા થતા || વૌ. ગાથે ૨, ૨
ઉપરોક્ત પ્રદેશ મગધની બહુ નજદિક હેવાના કારણે હાથીઓની પ્રાપ્તિ અહિંથી સુગમતાભરી રીતે થતી હતી, કે જે હસ્તિબળના ગે મગધની સેના અન્ય રાજ્યની સેનાના હિસાબે, અધિક શક્તિશાળી ગણતી હતી.
મહારાજા ચંદ્રગુપ્તની જીતના અંગે પંડિત ચાણકય લખે છે કે “આ કાળે મગધમાં