________________
પ્રકરણ ૩ જી.
પંડિત ચાણાક્યની ઇન્દ્રજાળ,
મગધ સામ્રાજ્ય ઉપર મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ ચાલુ થયા માદ લગભગ એક વર્ષ સુધી મહારાજા પર્વતે થએલ સધી અનુસાર જીતાએલ પ્રદેશમાંથી મગધ સામ્રાજ્યના એ વિભાગા કરી આપવા અનેક વખત પંડિત ચાણુાકયને સમજાયે; છતાં પંડિત ચાણાકયે તેને દાદ ન આપી એટલે પશ્ચિમાત્તર પ્રદેશના આ બળવાન મહારાજા પર્વતે રાજ્યપુત્ર મલયકેતુ મારફત નંદવંશના લાગતાવળગતાઓને ઉશ્કેરી ચંદ્રગુપ્ત વિરુદ્ધ ખંડ ઉઠાવ્યું. ડુપ દેશના રાજા વિચિત્રવર્મા, મલયાધિપતિ સિંહનાદ, કાશ્મિરેશ્વર પુષ્કરાક્ષ, સિંધુના મહારાજા સિ ંધુસેન અને પારસિકના પાલક મેઘાક્ષ-એ પાંચે રાજાઓએ મહારાજા પર્વતની મઢે રહી ખંડ ઉઠાવવામાં સહાયતા કરી હતી.
આ રાજવીઓને પેાતાના દેશના રક્ષણાર્થે મગધના હાથીઓ તેમજ મગધમાં રહેલ અખૂટ ખજાનાની જરૂરિયાત હતી, એટલે તેઓએ સ્વઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે પંડિત ચાણાક્યને ઉખેડી ફેંકી દેવા કટિબદ્ધ થઇ યુદ્ધ આરણ્યું અને યુદ્ધ લાંખા સમય સુધી ચાલ્યું, જેમાં સરલતાથી વિજય મળે તેમ ન હાવાથી પંડિત ચાણાક્યે આ સમર્થ . સંયુક્ત થયેલ રાજવીએને હરાવવા ચાણાક્યબુદ્ધિ વાપરી, શેત્રંજની રાજ્યરમતની જાળ બીછાવી. તેણે વિશ્વાસુ જાસુસે! મારફતે એક તરકટી રાજ્યલખાટા લખાવ્યે અને તેમાં જણાવ્યું કે—“ આ પાંચે રાજાએ મળી, મહારાજા પર્વત અને મલયકેતુને! નાશ કરી, મગધના જીતાએલ સામ્રાજ્ય સાથે પર્વતી પ્રદેશનું રાજ્ય પણ હસ્તગત કરવા માગે છે. ”
આ પ્રપંચી રાજ્યખરીતેા ગુપ્ત જાસુસદ્વારા ખરાખર મલયકેતુના હાથમાં જ પહેાંચાડવામાં આવ્યેા, જેના ચેાગે મલયકેતુ અને મહારાજા પર્વતને પેાતાના સહાયક રાજાએ પ્રત્યે અવિશ્વાસ પેદા થયેા અને સારાસારના વિચાર કર્યા વિના તેમણે આ તર્કટી રાજ
૨૦