________________
૨૦૮
સમ્રાટ્ સંપ્રતિ
મહાન્ ગ્રંથ બનાવ્યેા હતા, તે ગ્રંથ પણ અર્થશાસ્ત્રી કૌટિલ્યને ગ્રંથ લખવામાં મહાન્ ઉપયોગી થઇ પડ્યા હતા, તેવી જ રીતે અર્થશાસ્ત્રી કાટિલ્યે શુક્રાચાર્ય અને બૃહસ્પતિના રાજ્યનીતિજ્ઞ શાસ્ત્રને પણ સન્માનેલા છે. આ સિવાય કોટિલ્યે મનુ, ભારદ્વાજ, વિશાલાક્ષ, પરાશર, બાહુĒતિપુત્ર, પિથુન વિગેરે અનેક રાજનીતિજ્ઞ શાસ્ત્રાને લગતા ઉલ્લેખા ઉપરાક્ત ગ્ર'થમાં કરેલા છે કે જે ઉપરથી ખાત્રી થાય છે કે અર્થશાસ્ત્રની વિકાસમય રચનામાં કાટિલ્યે પૂરેપૂરા પુરુષાર્થ કર્યા છે.
તપસ્વી કાટિલ્યે ચંદ્રગુપ્ત મા રાજા અને તેટલા માત્રથી કાર્યસિદ્ધિ માની ન હતી. સાથેાસાથ દેશોદ્ધારની અને વ્યવસ્થિત રાજ્યતંત્રની પણ આશા રાખી હતી. તેણે નરેન્દ્રાના હિતાર્થે ૬,૬૦૦ સ ંસ્કૃત àાકાના મહાન્ રાજ્યનીતિજ્ઞ ગ્રંથ બનાવી તેના આધારે મહારાજા ચંદ્રગુપ્તદ્વારા મગધની રાજ્યવ્યવસ્થામાં અનુકરણીય સુધારા કર્યો. આ અર્થશાસ્ત્રનુ પરિણામ એ આવ્યુ કે ક્ષત્રિયવંશી માય સામ્રાજ્ય ભારતમાં સુંદર કીર્તિ, સમૃદ્ધિ અને ગારવતાને પ્રાપ્ત થયું, એટલુ' જ નહિ પણ તેના રાજ્યભડારા પણ ધનસંપત્તિથી ઉભરાઇ ગયા.
એ
આ અર્થશાસ્ત્રને અકબર જેવા શહેનશાહે પણ રાજ્યમધારણમાં રાષ્ટ્રાપકારક ગણી પેાતાના ઉપયેાગમાં લીધું હતું. તેવી જ રીતે સાડાત્રણ કરોડ લેાકના કોં કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચદ્રાચાર્યે રાજ્યસચાલનના અંગે લખેલ “અન્નીતિ ' આદિ અન્ય નીતિજ્ઞ શાસ્ત્રામાં આ ગ્રંથના ઉપયેાગ કરેલ હતા, જેના ચાળે મહારાજા કુમારપાળ અને શહેનશાહ અકબરના રાજ્યવહીવટ જગતમાં પંકાયા હતા.
..
ભારતના આ અજોડ અર્થશાસ્ત્રી કૌટિલ્યના જીવનવૃત્તાંતના અનુસંધાનમાં તેણે કઇ રીતે મગધના સામ્રાજ્ય ઉપર માર્ય વંશની સ્થાપના કરી તેના ઇતિહાસ આપણે સંક્ષિપ્તમાં આ પૂર્વે` આપી ગયા છીએ તે ઉપરથી પંડિત ચાણાકયની ચાણાકબુદ્ધિના આપણને ખ્યાલ આવે છે. તેણે પાતાની બુદ્ધિના ખળે ભારતનું રાજ્યતંત્ર મા વશી મહારાજા ચંદ્રગુપ્તના એકછત્ર નીચે આણ્યુ હતું.