________________
ખંડ ૪ થો.
-
પ્રકરણ ૧ કુ.
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન,
મહારાજા નદને અમલદારોની સલાહ મુજબ કુટુંબ અને પ્રજાજનેાના રક્ષણાર્થે મજબૂત કિલ્લેબંધી કરી ફ્રજિત રાજ્યગઢના આંતરિક્ષામાં રહેવાની જરૂર પડી.
મગધ સામ્રાજ્ય સર કરવામાં પંડિત ચાણાકયે પેાતાની કુશાગ્ર બુદ્ધિના ઉપયાગે વેષધારી પરિવ્રાજક તરીકેના પાઠ ભજવી, મગધની રાજ્યરક્ષક કુળદેવીની પ્રતિમાના વિનાશ ન કરાવ્યા હાત, તેા કદાપિ કાળે મગધ જીતવામાં આ મા વશી મહારાજા ચંદ્રગુપ્ત વિજયી ન થાત. પાટલિપુત્રના વિસ્તાર ઘણા જ વિશાળ હતા. પાટલિપુત્રના કિલ્લાને ઊંડી ખાઇથી એવા તે સુરક્ષિત બનાવેલ હતા કે આ અભેદ્ય કિલ્લાને તેાડવા અથવા તેા ખાઈને એળગવા ભલભલા દુશ્મના પણ સમ ન થઈ શકતા.
પાટલિપુત્ર નગર ત્રણે ખાજી પતાની હારમાળથી આવૃત્ત થતું. કુદરતી રીતે જ પતા પાટલિપુત્રના સંપૂર્ણ રક્ષણકર્તા અન્યા હતા. વળી એક બાજુએથી વહેતી ગંગાના પ્રવાહ જરૂરના સમયે કિલ્લાના રક્ષણાર્થે ખાઇમાં વાળી, કિલ્લાનું ખરેખર રક્ષણ થઇ શકે એવી રીતની ચેાજના ખાસ ધ્યાનપૂર્વક કરવામાં આવી હતી. માત્ર દક્ષિણ વિભાગના જ મુખ્ય દરવાજો નગરપ્રવેશાથે રાજ્યમાર્ગ તરીકે ખુલ્લ્લો હતા. તે સિવાય કિલ્લામાં પ્રવેશ કરવા માટે એક પણ માર્ગ ખુલ્લો ન હતા. આ પ્રમાણે મજત રક્ષણુ ધરાવનાર કિલ્લામાં કેટલાક મહિના સુધી પાટલિપુત્રની પ્રજાએ રક્ષણ મેળવ્યું અને તેએ વધુ સમય સુધી રક્ષણ મેળવી શકે એટલી વિપુલ સામગ્રી પાટલિપુત્રમાં હતી. નગરમાં આવવા જવાના