________________
FREE.
בבת
ચેાથા ખંડનું તારણ
GURURURURURUR FRURURUR
ચેાથા ખંડનું તારણુ
תבחבת
←
આ ખડમાં માવંશી રાજયામલની હકીકતની શરૂઆત થાય છે. માવ‘શના પ્રથમ રાજવી મહારાજા ચ`દ્રગુપ્ત ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૩૧૭ એટલે વીરનિર્વાણ ૨૦૫ થી ૨૧૦ સુધી પશ્ચિમેાત્તર પ્રદેશના રાજવી હતા. ત્યારબાદ તેમણે મગધ સામ્રાજ્ય હસ્તગત કર્યું અને ઇ. સ. પૂર્વે ૨૯૮ સુધી એટલે વીરનિર્વાણ ૨૯ સુધી તેના ભોગવટા કર્યા. તેમના રાજ્યામલ મગધ-સમ્રાટ તરીકે ૧૯ વર્ષના અને રાજવી તરીકેના ૨૪ વર્ષના હતા. તેમના રાજ્યામલ દરમિયાન વીરનિર્વાણ ર૧૫ માં ચુગપ્રધાન શ્રી સ્થૂળભદ્રજી સ્વર્ગવાસી થયા.
—
મહારાજા ચંદ્રગુપ્તની ગાદીએ મહારાજા બિંદુસાર આવ્યા. તેમણે ઇ. સ. પૂર્વે ૨૮ થી ૨૭૨ એટલે વીરનિર્વાણ ૨૨૯ થી ૨૫૫=૨૬ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેમના રાજ્યામલ દરમિયાન યુગપ્રધાન પટ્ટાવલીના બીજા આંકના પ્રથમ યુગપ્રધાન શ્રી આ મહાગિરિ વિદ્યમાન હતા. તે વીર નિર્વાણ ૨૪૫ સુધી યુગપ્રધાનપદે રહ્યા. બાદ જિનકલ્પીની તુલના કરવાની ઇચ્છાને કારણે તેમણે પેાતાની પાટ શ્રી આર્ય સુહસ્તિસૂરિને સોંપી.
2v2v21
મહારાજા બિંદુસારના સ્વર્ગગમન બાદ મહારાજા અશાક ઈ. સ. પૂર્વે ૨૭૨, વીરનિર્વાણ ૨૫૫ માં ગાદીએ આવ્યા અને ઇ. સ. પૂર્વે ૨૬૫, વીરનિર્વાણ ૨૨ સુધી એટલે કે ૩૭ વર્ષ સુધી રાજ્યગાદી ભાગવી, તેમના સમય દરમિયાન યુગપ્રધાન તરીકે શ્રી આય સુહસ્તિસૂરિજી હતા. આ સમય દરમિયાન સમ્રાટ સંપ્રતિના જન્મ થઇ ચૂકયા હતા અને તેમના પિતા કુણાલના પ્રયત્નને પરિણામે ઈ. સ. પૂર્વે ૨૫૭ માં એટલે વીરનિર્વાણ ર૭૦ માં તેમને અવન્તીપતિ અને મગધના ચુવરાજનું સ્થાન પ્રાપ્ત થઇ ચૂકયું હતુ. બાદ આ સુહસ્તિસૂરિના સંસર્ગ વધતા તેમને વીરનિર્વાણ ૨૮૭-૮૮ માં જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને વીરનિર્વાણ ૨૯૨ માં મહારાજા અાક સ્વર્ગવાસ પામતાં તેમને મગધ સામ્રાજ્યની ગાદી પ્રાપ્ત થઇ હતી.
בתבבתבחביב
LELELELELELELE
חבבבבב
૧૯૫