________________
૧૦૮
સમ્રાટ્ સંપ્રતિ
હતી, જેનું આ ઐતિહાસિક ગ્રંથના લખાણ સમયે ૧૮૬૧ મુ' વર્ષ ચાલે છે, જેમાં ૬૦૫ ના આંક ઉમેરતાં વીર નિર્વાણુ સંવત ૨૪૬૬ કમશ: મળી રહે છે. આ સંખ્યા યુગપ્રધાન પટ્ટાવલી સાથે મેળવતાં ખરાખર મળી રહે છે:—
""
“ યુગપ્રધાન પટ્ટાવલી ” માં પટ્ટધર આચાર્ય ના છવિભાગે નીચે મુજબ પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગના આઠે આચાર્યના આંક વીરનિર્વાણુ સ ંવત્ ૨૧૫ સુધી ગણવામાં આવ્યા છે, જેને અંગે નીચેની “ સ્થવિરાવલી ” અમે રજૂ કરીએ છીએ.
પ્રભુ મહાવીરનિર્વાણ પછી ૨૧૫ વર્ષ માં આઠ યુગપ્રધાન આચાર્યો નીચે પ્રમાણે થયા છે:
(૧) શ્રી સુધર્માસ્વામી ૨૦ વર્ષ, શ્રી જંબૂસ્વામી ૪૪ વર્ષ, શ્રી પ્રભવસ્વામી ૧૧ વર્ષ, શ્રી શય્યંભવસ્વામી ૨૩ વર્ષ, શ્રી યશાભદ્રસ્વામી ૫૦ વર્ષ, શ્રી સતિવિજય ૮ વર્ષ, શ્રી ભદ્રબાહુસ્વામી ૧૪ વર્ષ ને શ્રી સ્થૂલભદ્રજી ૪૫ વર્ષ.
(૨) બીજો આંક નીચે મુજબ છેઃ——
શ્રી આ મહાગિરિ ૩૦ વર્ષ, શ્રી આય સુહસ્તિ ૪૬ વર્ષ, શ્રી ગુણસુદર ૪૪૧. આ સમયે વીરનિર્વાણુને ૩૩૫ વર્ષ થયાં હતાં.
(૩) ખાદ “ નિગેાઢવ્યાખ્યાતા ” શ્રી ( પ્રથમ ) કાલકાચાય ૪૧ વર્ષ, અને શ્રી શાંડિલ્યાચાર્ય ૩૮ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા એટલે આ કાળે વીનિર્વાણુને ૪૧૪ વર્ષ પૂરાં થયાં.
(૪) ખાદ શ્રી રેવતીમિત્ર ૩૬ વર્ષ, આથ મગુ ૨૦ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. અહિં વીરનિર્વાણુના ૪૭૦ વર્ષ પૂરાં થયાં.
(૫) શ્રી આય ધમ સૂરિ, શ્રી ભદ્રગુપ્ત, શ્રી વજીસ્વામી વગેરે મળી. ચાર આચા ૧૦૨ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. અહિં વીરનિર્વાણુને ૫૭૨ વર્ષ પૂરાં થયા. (૬) ખાદ શ્રી આરક્ષિત આચાય ૧૩ વર્ષ અને શ્રી પુષ્પમિત્ર ૨૦ વષૅ મળી તેત્રીશ વર્ષો ઉમેરતાં આ સમયે વીરનિર્વાણુ સંવત્ ૧૦૫ પૂરા થયા.
શ્રી ભદ્રબાહુસ્વામી યુગપ્રધાન પદે વીરનિર્વાણુ ૧૫૬ માં આવ્યા અને તેના