________________
સિદ્ધાંતાનું સામ્ય
ક્ષ
હતી અને ખાદ્ધ ધર્મોની તેઓએ સ્થાપના કરી હતી, જેમાં ખાદ્ધધર્મીઓ માટે જણાવેલ ચાવીસ અવતારી પુરુષા એ જૈનાના ચાવીસ તીર્થંકરા સિવાય અન્ય કોઇ પણ સંભવી શકે નહિ.
આદ્ધ ધર્મના સ્થાપક ગીતમ બુધ્ધે જિહ્વા ઇંદ્રિયને વશ થઈ માંસાહારની પ્રણાલિકા ૌદ્ધધર્મ માટે ચાલુ ન કરી હાત તેા આજે આ બદ્ધધમે જૈનધર્મ જેટલી જ ગારવતા ભારતમાં ગવી હાત.
X
વેદાંતવાદ સમીક્ષા : વેદાંતધના મુખ્ય ચાર સિદ્ધાંતા નીચે પ્રમાણે છેઃ—
૧. અહિંસા. ૨. સત્ય. ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય.
X
१. प्राणातिपात विरमण व्रत.
३. अदत्तादान विरमण व्रत.
આ ચાર સિદ્ધાંતા જૈન ધર્મના મહાન્ પાંચ મહાવ્રતા પૈકી નીચેના ચાર મહાવ્રતાને મળતા છે—
X
૨. મૃષાવાર વિમળ વ્રત. ૪. મૈથુન ત્યાગ ત્રત.
સુજ્ઞ વાચક, સનાતન ધર્મ અને જૈન ધર્મ-આ બન્ને ધર્મરૂપી વૃક્ષનાં મૂળીયાં તે પૂર્વ પર પરાએ એક જ ખીજમાંથી ફૂટેલાં સમજાય છે. યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવના જન્મ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ સમયે થયા હતા, કે જે કાળમાં યુગલીઆ એવી રીતની અધેાગતિવાળી સ્થિતિમાં આવી પહેાંચ્યા હતા કે તે સમયે અવતારી મહાપુરુષના જન્મની, તારણહાર તરિકેની જરૂરિયાત હતી. પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મપ્રરૂપક તરિકેનું માન “ યુગાદિનાથ શ્રી ઋષભદેવજી ”ના ફાળે જાય છે, જેની સમજ અમાએ પ્રથમ ખંડમાં સવિસ્તર રીતે આપી છે.
X
શ્રી ઋષભદેવના સમયથી પ્રારંભી દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સુધી ધર્મ-પ્રતિાધ અખંડ ધારાએ સરળપણે ચાલ્યા. ત્યારબાદ ધર્મરૂપી ઝાડના થડને શાખાએ ફૂટવા લાગી. શાખાઓ અને પાંદડાએ અલગ અલગ થયાં. વેદાંતધર્મના ફાંટાં પણ એટલા વધી પડ્યા કે આજે સમસ્ત ભારતમાં વેદાન્તને માનનારી ધર્મની પ્રતિશાખાએ પાંચ સેા ઉપરાંત દેખાય છે, કે જે સર્વ જુદી જુદી રીતે વેદાંતના મૂળને પોતાનું ધ્યેય માને છે. જુદા જુદા પતામાંથી નીકળેલી નદીએ સમુદ્રમાં ભેગી થાય છે તેવી જ રીતે અન્તે આ સર્વ શાખાએ મૂળ વેદાન્તને મળે છે.
જૈન ધર્મમાં પણ કાળે કરી ફાંટાઓ ફૂટ્યા, પરંતુ આ ફાંટાઓ “અદિલા પો ધર્મ: ”ના મુખ્ય સિદ્ધાંતને એકીમતે સ્વીકારે છે એટલું જ નહિ પણ જૈનધર્મના પ્રાચીન સિદ્ધાંતા તેમજ સુત્રાને પણ અપનાવે છે.
*
X