________________
સમ્રા સંપ્રતિ રીતે બ્રહ્મચર્ય ધારણ કરવું (ત્રાર્જ) આ વ્રત પણ જેનેના ચેથા મહાવત “મિથુન વિરમણ” તરિકે પ્રસિદ્ધ છે, જેનું અનુકરણ બેદ્ધભિક્ષુઓએ કર્યું છે.
આ લેકની (હિ) વરતુઓ ઉપર મમત્વ રાખ નહિ. જૈન સાધુઓનું પાંચમું મહાવત “પરિગ્રહ પરિમાણુ” છે જેને પ્રભુ મહાવીરે જૈન સાધુઓ માટે ખાસ તેમના કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ ઉત્પન્ન કર્યું હતું. તે વતનું અનુકરણ બધેએ કર્યું છે. આ પાંચમા વતની ગણત્રી પ્રમાણે મેં પિતાના સિદ્ધાંતની રચના ભિક્ષુઓ માટે કરી છે. આ ઉપરાન્ત બૌધ્ધના બીજા નિયમ પણ નીચે પ્રમાણે છે –
પ્રગતિ અને સદ્દગુણ બંધ કરનારા માદક દ્રવ્યનું સેવન નહિ કરવાનું વત. નિષિદ્ધ સમયે ભક્ષણ નહિ કરવાનું વ્રત. (રાત્રિભૂજન ત્યાગનું વત)[આ બત બહુધાએ વર્તમાનકાળે પળાતું નથી એવું અમારા સમજવામાં છે. ] ગાયન, નર્તન, વાદન અને નાટ્ય ઈત્યાદિકથી દૂર રહેવાનું વત. ભૂષણ, અલંકાર, હાર, સુગંધી દ્રવ્ય વિગેરે વગેરેનું સેવન ન કરવાનું હત. મોટી શમ્યા નહિ સ્વીકારવાનું વ્રત. સુવર્ણ અને ખનું ગ્રહણ ન કરવાનું વ્રત. તેવી જ રીતે વાચા, નેત્ર, અને કૃતિનું નિયમન કરવું તે વ્રત.
આ વ્રતાનુસાર બદ્ધ ભિક્ષુઓએ જૈન સાધુઓ માટેની ત્રણ ગુપ્તિઓ એટલે કે મન, વચન, કાયાના નિયમનનું અનુકરણ કર્યું છે.
વૃક્ષ, વલી વિગેરેની શાખાઓને તેડવી નહિ. આ પ્રમાણેને દ્ધાને એક નિયમ છે કે જે નિયમ “આણુમાત્ર પણ ચેતન્ય” ન હોય એવાં જ ફળ અને વનસ્પતિનું ભક્ષણ કરવાનું જૈન ધર્મનું જે ફરમાન છે તેનું અનુકરણ માત્ર છે. આ ઉપરાંત જૈનધર્મના અનેક તેનું જુદી જુદી રીતે બદ્ધોએ અનુકરણ કર્યું છે.
બોદ્ધ નિર્વાણ પછીના પ્રથમ સૈકામાં બદ્ધ લોકે પચ્ચીસ બુદ્ધની પૂજા કરતા હતા. એટલે પ્રભુ મહાવીર કે જેઓ ચાવીસમા અંતિમ તીર્થંકર થયા હતા, તેમની સાથે મૈતમ બુદ્ધને બદ્ધધમીએાએ પચ્ચીસમા અવતારી તરીકે ગણું પચ્ચીસ બુદ્ધની પૂજા કરવાનું ચાલુ કર્યાનું સમજાય છે. ખરી રીતે બોદ્ધ ધર્મના સ્થાપક શૈતમ બુદ્ધ એ પ્રથમ પુરુષ હતા કે જેઓએ બુદ્ધ કીર્તિ નામે જૈન મુનિ તરીકે કેશીકુમાર આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. પિતાની ત્રીસ વર્ષની અવસ્થાથી માંડી સાડત્રીસ વર્ષ સુધીની અવસ્થા સુધીમાં-સાત વર્ષમાં જૈનધર્મના સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જેના પરિણામે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ