________________
પ્રકરણ ૧૫ મું.
સિદ્ધાંતનું સામ્ય. પ્રભુ મહાવીર અને ગતમ બુદ્ધ વિગેરેને ધાર્મિક સત્ય સિદ્ધાંતને ન્યાયી તફાવત દર્શાવતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमदचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥–श्री हरिभद्रसूरिः ઉપરોક્ત સિદ્ધાંતાનુસાર ગ્રંથની પ્રતિપાદનશેલી રાખી ગૌતમ બુદ્ધનો ઇતિહાસ પૂર્વનાં પ્રકરણમાં અમાએ રજૂ કર્યો છે, અને હવે પછી પણ કરીશું.
બદ્ધ ધર્મના નીચેના પ્રાચીન સિદ્ધાતે બહુધા ભિક્ષુકો પાળતા હતા અને પાળે છે એમ સમજાય છે
(૧) પ્રાણુઓની હિંસા નહિ કરવાનું વ્રત. (૨) અસત્ય નહિ બલવાનું બત. (૩) ચેરી નહિ કરવાનું વ્રત. (૪) અપવિત્ર નહિ કરવાનું બત.
ૌના ચતુર્થ વ્ર જૈન સાધુઓનાં પંચ મહાવ્રતને મળતાં છે. બધાને પ્રથમ નિયમ જેના પ્રથમ મહાવ્રત “પ્રાણાતિપાત વિરમણ” (હિંસા ન કરવી) વ્રતને મળતું છે. તેવી જ રીતે બીજા મહાવ્રત તરિકે “મૃષાવાદ વિરમણ” (એટલે અસત્ય ન બેલવું ) ગણાય છે તેમાંથી બીજા નિયમની ઉત્પત્તિ ધેએ લીધી છે.
બાનું ત્રીજું વ્રત ચોરી કરવી નહિ ( ર) તે જેનેના ત્રીજા “અદનાદાન વિરમણ” નામના મહાવ્રતને મળતું જ બૌધ્ધાનું આ વ્રત છે. તેવી જ