SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ બુદ્ધની જીવનપ્રભા ૬૩ ,, “ સૂત્રકૃતાંગ સૂત્ર આ સૂત્રમાં ઔદ્ધ અને સાંખ્ય આદિ મતાનુ દિવ્ય દર્શીન અને તેના ઉપર ચર્ચા અને ઉપદેશ આપવામાં આવ્યે છે. આ ગ્રંથના અધ્યયન ૨૩, મૂળ àાક ૨,૧૦૦, શીલાંગાચાર્ય કૃત ટીકા ૧૨,૮૫૦ àાકની તથા ચણી ૧,૦૦૦૦ શ્લાકની છે. શ્રી ભદ્રબાહુકૃત નિયુક્તિની ગાથા ૨૦૮, શ્ર્લાક ૨૫૦, આ ગ્રંથના અંગે ભાષ્યની રચના થઇ નથી. કુલ શ્લાક સંખ્યા ૨૫,૨૦૦ ની છે. "" ખીજું “ ઠાણાંગ સૂત્ર આ સૂત્રમાં અનેક તાત્ત્વિક બાબતાની સમજ બહુ જ સુંદર રીતે સમજવાલાયક માપવામાં આવી છે. તેનાં અધ્યયન ૧૦ છે. મૂળ શ્લાક ૩૭,૦૭૦ છે. વિક્રમ સંવત ૧૧૨૦ માં શ્રીઅભયદેવસૂરિની બનાવેલ ટીકા ૧૫,૨૫૦ શ્લાકપ્રમાણુ છે. કુલ Àાકસંખ્યા ૧૯૬૦૨૦ ની છે. ( નેટઃ—તાડપત્રીય પ્રાચીન સૂચીમાં ટીકાનું પ્રમાણ ૧૫,૨૪૦ શ્લાકનુ છે, અને કુલ શ્લાકસંખ્યા ૧૯,૦૧૦ની ખતાવેલી છે. ) "" ૮ સમવાયાંગ સૂત્ર આ સૂત્રમાં ઠાણાંગ સૂત્રને મળતું વર્ણન છે, પરંતુ આ ગ્રંથમાં દેશ ઉપરાંત સંખ્યાવાળી હકીકતાનું વર્ણન વિશેષ છે. મૂળ શ્લાક ૧૬,૬૭, ટીકા શ્રીઅભયદેવસૂરિની ૩,૭૬૭ àાકપ્રમાણ છે, પૂર્વાચાર્ય કૃત ચૂણી ૪૦૦ બ્લાકપ્રમાણ છે. કુલ શ્લાકસંખ્યા ૫,૮૪૩ છે. ,, विवाहपत्ति ( ભગવતી ) આ સૂત્રમાં શ્રી ગૈાતમસ્વામીએ ૩૬,૦૦૦ ભિન્ન ભિન્ન પ્રશ્નાદ્વારા પ્રભુ મહાવીર પાસેથી જૈનધર્મનું તત્ત્વજ્ઞાન મેળવ્યું હતુ, જેનુ વર્ણન પ્રભુ મહાવીરના મળેલા ઉત્તરા પ્રમાણે ૪૧ શતકમાં છે. મૂળ શ્લાક ૧૫,૭પર છે, ટીકા સંવત ૧૧૨૮માં શ્રીઅભયદેવસૂરિજીએ બનાવી અને તે ઉપર સ ંશાધન શ્લાક ૧૮,૬૧૬ પ્રમાણુ શ્રી દ્રાણાચાર્યે બનાવેલ છે. ચણી ૪,૦૦૦ શ્લાકની પૂર્વાચાર્ય કૃત છે. કુલ સંખ્યા ૩૮,૩૬૮ ની છે. આની લઘુવૃત્તિ સંવત ૧૫૩૮માં ઉપાધ્યાય શ્રીદાનશિખરજીએ ૧૨,૦૦૦ શ્લાકની બનાવી છે. 66 આ ગ્રંથા દરેક ધર્મ, પથા માટે વાંચવા લાયક હાવાથી અમેા તેની ખાસ ભલામણુ કરીએ છીએ. સનાતનધર્માચાર્યાને વિશેષે કરીને આ ગ્રંથ વાંચવા ખાસ અમારી ભલામણ છે. સમમ કે, આ ગ્રંથ એ જીવ, અજીવ, પાપ અને પુણ્ય આદિ મહાન્ નવ તત્ત્વજ્ઞાનની સુંદર રીતે સમજ આપનારા ડાવાના કારણે તે વાંચવાથી અનેક જાતની શકાનું નિવારણ થશે. મહાત્મા બુદ્ધ જૈનધર્મનાં સિદ્ધાંતાના પરિપાલનપૂર્વક જૈનધર્મના સાધુ તરીકે ટકી રહી, જો માંસાહારી ન બન્યા હાત તેા આજે ચીન, તિબેટ, જાપાન, ભુતાન, સિંહલદ્વીપ, રગુન અને ખર્માની ૫૯ કરોડની પ્રજા જે બુદ્ધધર્મની અનુયાયી અને માંસાહારી છે તેમાં કાંઇક ઓર જ રંગ જામત અને ભારતના ઇતિહાસમાં ગોતમ બુધ્ધે અહિંસાધની સુંદરમાં સુંદર સેવા કરી ગણાત, પરન્તુ જ્યાં વિધિના લેખ નિર્માણ થયા હોય ત્યાં ભાવી ફેરવવાને ખુદ પરમાત્મા પણ સમર્થ નથી.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy