________________
સમ્રા સંપ્રતિ ૌતમ બુદ્ધના હાથે બૈદ્ધધર્મની થએલ સ્થાપનાને લગતે ઇતિહાસ–
ગૌતમ બુદ્ધ પિતાના નીચેના સિદ્ધાંતો અનુસાર નવા બૈદ્ધપંથની સ્થાપના કરી હતી. આ નવા પંથની સ્થાપનાને અંગે અને પ્રાચીન ગ્રંથમાંથી નીચેની ગાથાઓ સંશોધન કરતાં ઉપલબ્ધ થઈ છે, જેને અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ –
सिरिपासणाहतित्थे, सरयुतीरे पलासणयरत्थे । पिहि आसवस्स सीहे, महा लुदो बुद्धकित्ति मुणी ॥१॥ तिमि पूरणा सणेया, अहि गयपवजा वऊ परममठे । रक्तंबरं परित्ता, पवड्डिय तेण एय
| ૨ | मंसस्स नत्थि जीवो, जहा फले दहि यजुद्धसकराए। तम्हा तं मुणित्ता, मरकंतो णत्थि पाविठो | ૨ | मजणवजणिजं, दवदवं ऊह जलं तह एदं। इति लोए घोसिता, पवत्तियं संघसावजं
| જ || अण्मो करेदि कम्म, अण्मो तं मुंजदीदि सिद्धतं ।।
परिकप्पिऊण गृणं, वसिकिञ्चाणिरयमुववण्मो બૌદ્ધધર્મની સ્થાપનાને અંગે ઉપરોક્ત પાંચ ગાથાઓ દિગંબર સંપ્રદાયમાં થએલ શ્રી દેવસેનાચાર્યરચિત દર્શનસાર નામના પ્રાચીન ગ્રંથના આધારે શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્રીએ “જૈનધર્મ વિષયિક પ્રકાર” નામના ગ્રંથમાં પ્રત્તરી ૮૨ ના જવાબમાં જણાવી છે. આ ઉપરથી વાચકને ખાત્રી થશે કે બુદ્ધ કીર્તિ નામે જેન સાધુએ જેને સાધુપણાને ત્યાગ કરી, માંસાહારી બની, માંસાહારી સિદ્ધાંત અનુસાર બેહધર્મ ચાલુ કર્યો હતે.
બાદશૈતમ બુદ્ધ પિતાના સૂત્ર ઉપર નિશ્ચયાત્મક બની, આ ધર્મની પ્રરૂપણા મજબૂતાઈથી ચાલુ કરી. પિતાનાં દર્શને આવતા સેંકડો ભાવિકે અને રાજા-મહારાજાઓને પોતાના નવા પંથને ઉપદેશ આપી બદ્ધધર્મને ઉત્તર અને પૂર્વહિંદમાં ફેલાવે કર્યો હતો, જેના વેગે ઉત્તર અને પૂર્વહિંદનાં ઘણાં રાષ્ટ્ર બુદ્ધના ઉપદેશથી તેના નૂતન ધર્મના અનુયાયી બન્યા હતા. આગમસૂત્રોમાં બુદ્ધધર્મની સમીક્ષા– .
આધારભૂત પિસ્તાલીસ આગમના અંગેના અલગ અલગ ગ્રંથમાં મૈહધર્મને અંગે મહત્ત્વતાભરી સમાલોચના મળી આવે છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે –