________________
ગોમયકીડા છાણના કીડા
શકીડા ધનેરા, ધાન્ય (ઘઉં આદિમાં) વિશેષથી જોવા મળે. ઘઉંની ગુણીઓ પર થરનાં થર જામી જાય. Rઃ કુંથુઆ ગરમીમાં (ભાદરવા–આસો મહિનાના ભેજવાળા વાતાવરણમાં) વિશેષથી થાય ને એટલા સૂમ હોય કે જે જાણી ન શકાય. ઘણા તો માત્ર શાહીના બિંદુ જેવા હોય તેથી ચાતુર્માસમાં ખૂબ વિરાધનાથવાનો સંભવતેથી વારંવાર પૂંજવા પ્રમાર્જવાનું કરવું જોઈએ.
ચોરી
ધમકીડા કે
ગોમચકીડા
ગોવાલિયઃ જીવ વિશેષ (વસ્ત્રોમાં પડતી ) ઈદગોવાઈ લાલવર્ણવાળા કીડા વર્ષાઋતુની પ્રથમવૃષ્ટિમાં ઉત્પન્ન થાય. ગોકળગાય તરીકે વિખ્યાત છે. ઈલિયા ઝાડ પાન વગેરે વનસ્પતિમાં થતી લીલા રંગની ઈયળ.
ગોલિયા
ઈહિત્ય
-
ઇદ ગોવાઈ
જીવવિચાર || ૧૩૪