________________
ગામના પાદર સુધી આવે છે. જ્યાં સુધી દૂતદષ્ટિમાં નજરે) પડ્યો ત્યાં સુધી તેને જોવામાં તલ્લીન છે. દૂતો આગળ ચાલ્યો જાય છે. રસ્તામાં મુનિ મહાત્મા મળે છે. વંદના-સુખ શાતા પૂછે છે અને પછી પૂછે છે ભગવંત!મારું આયુષ્ય કેટલું છે? મુનિ કહેઃ લાખ વર્ષ દૂત આનંદમાં આવી ની આગળ પાંચમીંડા એમ કહી નાચવા લાગ્યો. મુનિ કહે એકની પાછળ પણ પાંચમીંડા છે.આશ્ચર્ય.. રહસ્ય શું? ગુરુને આગ્રહ કરીને પૂછે છે. મુનિ કહે છે કે ભથવારનો ડબ્બો ખોલ, લાડુના બે ભાગ કરતાં દરેક લાડવામાં એક એક ઇયળ, તાજા લાડુમાં ઇયળ ક્યાંથી? મુનિભગવંત સમજાવે છે કે- તારી પાંચ પત્ની તારાવિયોગ સહન ન થતાં મૃત્યુ પામીને દેહનો ત્યાગ કરીને ઇયળરૂપે લાડવામાં તારી પાસે આવી પહોંચી છે. તે સાંભળી દૂતને અપૂર્વ વૈરાગ્ય આવી ગયો અને દીક્ષા ગ્રહણ કરી. * વયમિલિલયઃ ઘીમેલ ઘીની ઈયળ, જૂના ઘીમાં પડવાનો સંભવ.
સાવય (ચામડીની જો વાળના મૂળમાં ઉત્પન થાય તેમાં ચોંટી રહે. શાસ્ત્રના આધારે ભાવિમાં કષ્ટને સૂચવનાર હોય છે. ગોકીડ જઈઓ ગીગોડાની જાતિ કૂતરાદિ તિર્યંચોના કાનમાં તે જાતિના જીવડા થાય. ગહય તે અવાવરુ ભીની માટીમાં થાય. ઘણમિલિલય સાવર ગોલીડ ભાઈઓ ગાય
!!
ચોરીડાઃ વિષ્ટાના કીડા ભૂમિમાં નીચે મુખ રાખનારા અને વિસ્તારવાળા ગોળાકાર છિદ્રને કરનારા.
જીવવિચાર // ૧૩૩