________________
(૫) વાલી : જે વનસ્પતિના વેલા ચાલે તે, કોળું, તુંબડી, ચીભડાં, દ્રાક્ષ, કારેલીનાં વૃક્ષના વેલા, ચણોઠીનાં વેલા ઇત્યાદિ અનેક પ્રકારે.
(૬) પૂર્વગા જે ગાંઠવાળા ઝાડ હોય તેને પર્વગ કહેવાય. (શેરડી, નેતર) (૭) તૃણ : ઘાસ, ડાભનું, તૃણ, દુર્વા, અર્જુન, વિંદ.
(૮) વલય : ઊંચાને ગોળ ઝાડ હોય. (સોપારી, ખજૂર, નાળિયેર, તજનાં, એલચી, લવિંગ, તાડ, તમાલ.)
વલ્લી
પર્વગા
તૃણ
વાય
(૯) હરિત : ભાજીની જાતિ વિશેષ કહેવાય—તાંદલિયા, મેથી, સુવાની (૧૦) ઔષહિ ઘઉં આદિ ૨૪ ધાન્ય. (જવ, ડાંગર, કોદરા, બાજરી)
:
(૧૧) જરુહ : જલમાં ઊગે તે કમળ, શિંગોડા.
(૧૨) કુહણ : ભૂમિને ફોડીને નિકળનારી વનસ્પતિ કુહણ કહેવાય. ઉદહેલિકા, ભૂમિ ફોડા (બિલાડીના ટોપ).
હરિત
ઔષહિ
જલરહ
કુણ
પ્રત્યેક વનસ્પતિની સંખ્યા પ્રમાણ -
પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય જીવ ઘનીકૃત લોકાકાશની શ્રેણિના અસંખ્ય ભાગમાં રહેલા આકાશ પ્રદેશની રાશિ પ્રમાણ સંખ્યા છે અને તે પર્યાપ્ત
જીવવિચાર // ૧૧૬