________________
[
2. બીજના આધારે: , 0 (લોક પ્રકાશનાં આધારે) છ પ્રકારઃ (૧) અઝબીજઃ કોરીટ, નાગવલ્લી – તેનાં અગ્રભાગ વાવવાથી ઊગે. (૨) મૂળ બીજ કદલી (કેળા) ઉત્તાલ – મૂળ વાવવાથી ઊગે. (૩) સ્કંધ બીજ શલ્લકી, અરણિક – ડાળી વાવવાથી ઊગે. (૪) પર્વબીજઃ શેરડી, વાંસ, નેતર – પર્વ વાવવાથી ઊગે. (૫) બીજરૂહ શાલિ, ઘઉં, વગેરે – બી વાવવાથી ઊગે. (૬) સચ્છિમઃ શિંગોડા, ઘાસ વગેરે વાવ્યા વિના ઊગે.
પ્રત્યેક વનસ્પતિના બાર ભેદોઃ (૧) વૃક્ષ એકઠળિયાવાળા જેમકેઆબો, જાંબુ બહેડા, અશોક વગેરે ઘણાં - ઠળિયાવાળા જેવા કેઅગથિયો, ટીબરૂ, પીપળ વગેરે. (૨) ગુચ્છઃ જે નીચા અને ગોળ છોડવા હોય છે જેના પાંદડાં ગુચ્છારૂપ
હોય તે. (રીંગણા, ભોરીંગણી, જવાસા, તુલસી) (૩) ગુલ્મઃ જેમાં થડનો વિકાસ નહોય પણ નીચેથી જ ડાળીઓ ફૂટે તે
ફૂલની જાતિ વિશેષ કહેવાય. (જાઈ, જૂઈ, ડમરો, મોગરો,
જવમાલિકા). (૪) લતા જે વૃક્ષ કે સ્તંભ વગેરેના આધારે ઉપર ચડે તેને લતા કહેવાય.
(નાગલતા, અશોકલતા, ચંપક, ચૂત, વાસંતિ)
શ્નર | ગુછ | ગુભા
ac
જીવવિચાર // ૧૧૫