________________
ભા. વદ-૧૧ ૨૪-૯-૨૦૦૦, રવિવાર
બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખીને
ચારેબાજુ પરિકમ્મા કરી રહ્યા છે.
(૨૨)નો નાદાઈ |
જે ક્ષણે સન્મુખ થઈએ તે જ ક્ષણે પ્રભુની કરુણાનો સાક્ષાત્કાર થાય. માછલી પાણીમાં જ છે. માત્ર મોં ખુલે તેટલી જ વાર છે. પ્રભુની કરુણા વરસી જ રહી છે, આપણી આસપાસ કરુણા જ કરુણા છે, પણ આપણે તેનો સ્પર્શ પામી શકતા નથી !
‘પાની મેં પીન પ્યાલી, મોઢે રે આવે હાંસી ' જેવી આપણી હાલત છે.
સૂર્યની જેમ કેવલાલ કથી ભગવાન આખા વિશ્વને ભરી દે છે. એ અપેક્ષાએ ભગવાન વિશ્વવ્યાપક છે. અન્ય દર્શનીઓએ ભગવાનને ‘વિભુ' કહ્યા છે, તે આ રીતે ઘટે. આપણે પણ એમને આ અપેક્ષાએ જ “સર્વ' કહ્યા છે. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
૪૮
*
*
*
*
*