________________
આમ જે ભગવાનના શરણે જાય તે જ સનાથ બને. એમના માટે ભગવાન નાથ છે.
તીર્થકર ભગવંતનો મહિમા તીર્થકર ભગવંત મુખ્યપણે કર્મક્ષયનું નિમિત્તે
છે.
બોધિ બીજની પ્રાપ્તિનું કારણ છે. ભવાંતર પણ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. તેઓ સર્વવિરતિ ધર્મના ઉપદેશક હોવાથી પૂજનીય છે. અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. ભવ્યાત્માના પરમ હિતોપદેશક છે. રાગ, તેજ, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ જેવા અંધકારમાંથી ઉગારનાર છે. તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને સૈલોક્ય- પ્રકાશક
છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
*
*
*
*
*
*
*
*
*
*
*
* =
૪૦