________________
આવે છે. સાધકની સાધના વૈખરીથી પરા સુધીની છે.
આ જાણ્યા પછી કોઈપણ અનુષ્ઠાન કે તમારી આરાધના છોડતા નહિ. તેને આ પ્રક્રિયાઓ દ્વારા વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરજો.
બુદ્ધિધન પછી અધ્યાત્મજનનો પ્રવાહ વર્ષ પહેલા ભારતના બુદ્ધિપ્રધાન યુવાનો પરદેશ જતા. અથર બુદ્ધિધન બધું ત્યાં ઠલવાતું. તેઓ જેમ જેમ ત્યાં સ્થિર થયા, પ્રૌઢ થયા તેમ તેમ ભારતમાં ગ્રહણ થયેલા સંસ્કારો જાગૃત થયા. એટલે ત્યાં ૨૦/૨પ કુટુંબો જે શહેર કે ગામમાં હોય ત્યાં નાનું દહેરાસર, સ્વાધ્યાયની પ્રવૃત્તિ અને પાઠશાળાઓ દ્વારા અધ્યાત્મનને પણ સ્થાન આપતા ગયા. મોટા શહેરોમાં તો શિખરબંધી દહેરાસરોની સ્થાપના થતી જાય છે.
- સુનંદાબેન વોરા
છે.
૧૪૦.
ગ
ગ
*
*
*
*
*
*
* * કહે.