________________
આ. સુદ-૧૦ ૮-૧૦-૨000, રવિવાર
હશે તો મુક્તિ ક્યાં જશે ? ભક્તિ
બપોરે.
- વર્ધમાન સંસ્કૃતિ કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત પ્રભુજન્મ-મહોત્સવની ઉજવણી.
- પૂજય આચાર્યદેવ ક્લાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ
કર્મથી મુક્તિ મળે તો ગુણસંપત્તિ મળે. દુનિયા બાહ્ય સંપત્તિ મેળવવા કરે છે, પણ સાધક ગુણસંપત્તિ મેળવવા પ્રયત્ન કરે છે. એનો ઉપાય ગણધરોને પણ ભક્તિમાં દેખાયો છે. તેઓ પણ કહે છે : તિસ્થયરા મે પસીયતુ.
આવી ભક્તિ હૃદયમાં વસી જાય તો કામ થઈ જાય. મુક્તિથી ભક્તિ વધુ ગમી - એમ કહેનારા ખરેખર તો ભક્તિથી જ મુક્તિ મળે, એમ કહે છે. તૃપ્તિ મહત્ત્વની કે ભોજન ? ભોજન મળશે તો તૃમિ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* * * *
*
* * *
* * ૧૪૧