________________
in
-
I
शिष्य-गण के साथ पूज्या
2
ts -
દ્વિતીય જેઠ વદ ૦)) ૧૩-૦૭-૧૯૯૯, સોમવાર
“મને જે મળ્યું છે, તે મારા પછીની પેઢીને પણ મળે, સરળ ભાષામાં મળે !' એવી કરુણાભાવનાથી પૂ. યશોવિજયજી મ.સા. આદિ મહાપુરુષોએ ગ્રંથોનું સર્જન કર્યું છે.
રસ્તામાં આવતા માઈલસ્ટોનો કે બોડ જેમ પાછળ આવનારા માટે મહત્ત્વના બની રહે છે, તેમ ગ્રંથો પણ સાધકો માટે સાધના–માર્ગમાં મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે.
- મિત્રાદિ ૪ દૃષ્ટિમાં ક્રમશઃ બહિરાત્મભાવ ઓછો થતો જાય છે. સંપૂર્ણ બહિરાત્મભાવનો નાશ તો પાંચમી દૃષ્ટિ (૪થું ગુણ)માં જ થાય. ૪થે મિથ્યાત્વ જાય, પગે અવિરતિ જાય, છદ્દે સંપૂર્ણપણે અવિરતિ જાય, ૭મે પ્રમાદ જાય, ૧૨મે કષાય + મોહ જાય. (અંતરાત્મ દશા) ૧૩મે અજ્ઞાન જાય, ૧૪મે યોગ જાય. (પરમાત્મ દશા) .
સાધનાનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થાય.
૦ જેટલા અંશે પરસ્પૃહા, તેટલા અંશે દુ:ખ ! ધન, માન, પદ, પ્રતિષ્ઠા વગેરેની સ્પૃહા વધુ ને વધુ દુ:ખી
કહે
=
=
=
=
=
=
=
માં
#
ગ
૨૦