SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ उद्बोधन करते हुए केन्द्रीय प्रधान जयवंतीबेन काजी, સુરેન્દ્રનગર, વિ. સં. ૨૦૧૬, તા. ર૬-રૂ-૨૦૦૦ દ્વિતીય જેઠ વદ ૧૦ ૦૮-૦૭-૧૯૯૯, ગુરુવાર અજાણી વસ્તુ કરતાં જાણેલી વસ્તુમાં અનંતગણી શ્રદ્ધા વધતી હોય છે. ચાલતી વખતે પહેલા નજર નાખવાની કે પહેલા પગ મૂકવાનો ? પહેલા નજર પછી પગ. પહેલા જ્ઞાન પછી ક્રિયા. 'पढमं नाणं तओ दया' । - ઝવેરાતનું જ્ઞાન ઝવેરી શીખે પણ દુકાનમાં બેસતી વખતે તેનો પ્રયોગ - ઉપયોગ ન કરે તો શું થાય ? જાણ્યા પછી આપણે અમલમાં ન મૂકીએ તો શું થાય ? વિચારી લેજો. * અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો આરાધક છે, એના જેટલી નિર્જરા પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે, પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે. પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો. જેને સમર્પિત થઈ શકો, તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશા શિરસાવંદ્ય છે, તેની સાથે જ તમે એકમેક ૦ ૧ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy