________________
- પૂ. ગુરૂદેવશ્રીએ પ્રભુભક્તિ અને ગુરુ સમર્પણ ભાવ વિશે અદ્ભુત વર્ણન કર્યું છે.
- સા. ચારુમૈત્રીશ્રી
વલસાડ
આ પુસ્તક વારંવાર વાંચવાનું મન થાય છે.
• સા. ભાવધમશ્રિી
વલસાડ
પૂજ્યશ્રીની વાણી વાંચતાં મન-મયૂર ખૂબજ પુલકિત બની ગયો.
- સા. વિશ્વયશાશ્રી
અમદાવાદ
આ પુસ્તકના વાંચન દ્વારા પૂજ્યશ્રીના રગેરગમાં પ્રભુભક્તિ વણાયેલી સહજ જણાઈ આવે છે.
- સા. દિવ્યાંજનાથી
અમદાવાદ
આ પુસ્તકમાંથી વાણી વાંચતાં સંયમ-જીવનમાં જે ઘણી શિથિલતા, ક્ષતિઓ છે તે દૂર કરવા યથાશક્તિ હર્ષોલ્લાસપૂર્વક પ્રયત્ન કરીશું.
- સા. ચિત્તનાશ્રી
- અમદાવાદ
સાહેબજી ગયા નથી. પુસ્તક હાથમાં લેતાં સાહેબજીના સાક્ષાત દર્શન થાય છે.
- સા. શ્રતપિયાશ્રી
સુરત
એક ગુરુની આશાતના એ સર્વગુરુની આશાતના છે અને ભગવાનની પણ આશાતના છે. આ વાક્ય મને બહુ ગમ્યું.
• સા. દિવ્યપયાશ્રી
સુરત
૬૧૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧