________________
કહે કલાપૂર્ણસૂરિ મળતાં અટવાઈ ગયેલાં પથિકને મુક્તિ તરફ સંચરવા માટેની કેડી મળી ગઈ.
- સા. ચારૂવદનાથી
| ભાવનગર
હવે નહીં સુધરો તો ક્યારે સુધરશો ?' - સાચે જ અતીવ વાત્સલ્યથી કહેવાયેલા આ શબ્દોએ હૈયાને હચમચાવી મુક્યું છે.
- સા. ચંદ્રજ્યોનાશ્રી
ભાવનગર
જ્યારે ચોપડી વાંચવા બેસું ત્યારે ભૂલથી એ જ પાનું બીજી વખત વાંચું તો પાછું કેટલું નવું જાણવા મળે ? એમ જ લાગે કે આ વાચ્યું નથી. બધું નવું જાણવા મળે.
- સા. નિર્મળદીનાશ્રી
રાજકોટ
ગુરુવર મન મુકીને વરસ્યા, તોયે રહી ગયા અમે તરસ્યા.
• સા. જિનભક્તિશ્રી
વલસાડ
જીવનની પ્રત્યેક ક્ષણને જેણે સાધી છે, એવા અપ્રમત્તદશાને પામેલા યોગિરાજના શબ્દોને સાંભળવાનું સદ્ભાગ્ય તો ચાલ્યું ગયું, પણ એમના દ્વારા બોલાયેલા શબ્દોને વાંચવા એ પણ એક લ્હાવો છે.
- સા. ચારુચંદનાશ્રી
વલસાડ
કહે કલાપૂર્ણસૂરિ-૩માં પ્રાયઃ ૮૫૦ વખત ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા સમ્યગુ વીતરાગોપાસક શબ્દો અન્ય બીજે ક્યાં જોવા મળે ?
- સા. જયપધાશ્રી
વલસાડ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * *
* * * * * * *
* ૧૦