________________
પાલિતાણામાં ચાતુર્માસ ન થયું હોત અને વાચનાઓનો સંગ્રહ ન થયો હોત તો અમારું શું થાત ? પૂજ્યશ્રીની રુબરુ મુલાકાત કરવી એટલે કે આ પુસ્તિકા હાથ ધરવી.
- સા. હિતવંદિતાશ્રી
પાટણ
ગમે તેટલીવાર વાંચીએ તો પણ એટલો જ રસ પડે છે.
• સા. ચારુરક્ષિતાશ્રી
વલસાડ
પૂજય બંધુબેલડીએ અજોડ કાર્ય કર્યું છે. પૂજયશ્રીના શબ્દોને અક્ષરશઃ સંગ્રહીને આ પુસ્તિકા દ્વારા રજૂ કર્યા છે.
- સા. ચારુદૈષ્ટિશ્રી
વલસાડ
- પૂજયશ્રીના વચનફુલોને મુક્તિના સાધક મુનિ આપશ્રીએ દૂરવર્તી પણ ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા કહે કલાપૂર્ણસૂરિ રૂપ માલામાં ગુંથી મહાકાર્ય કર્યું, તે સૌ કોઈ માટે આ-જીવન પાથેય બની ગયું.
- સા. જિનરસાશ્રી
મોટીમેતવાડ
આ પુસ્તક વાંચતાં મારા રોમેરોમમાં આનંદ છવાઈ ગયો.
- સા. ઇન્દ્રિવંદિતાશ્રી
પાલનપુર
પૂજયશ્રીના પુસ્તક દ્વારા પ્રકાશની કેડી મલી. આ પુસ્તક મારા દરેક આશ્રિત વર્ગે દર વર્ષે એકવાર વાંચવું જ, એવી પ્રેરણા કરું છું.
- સા. ભૂષણશ્રીજી
વલસાડ
કહે
*
#
#
#
#
#
#
# #
# ૧૧૫