________________
ગુરુદેવમાં ઉત્કૃષ્ટગુણ હતો ભક્તિ. આ ગુણ કહે કલાપૂર્ણસૂરિ...માં શબ્દ શબ્દ વ્યક્ત થયો છે.
- સા. અક્ષયરત્નાશ્રી
બીલીમોરા
મુખપૃષ્ઠ જોતા, પૂજયશ્રીનું મુખારવિંદ નિરખતાં અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળી.
- સા. વિચક્ષણાથી
અમદાવાદ
આ પુસ્તક વાંચનની સંવેદના - શ્રી સંધ: શરણં મમ:
- સા. યદર્શનાથી
વલસાડ
જે ભક્ત ભગવાનને સમર્પિત થઈ ગયો તેની બધી અધુરાશ પૂરી કરવા ભગવાન બંધાયેલા છે તે વાંચતા જ હેયું હર્ષિત બન્યું.
- સા. વિશ્વદનાશી
મોરબી
લગભગ બે થી ત્રણ વાર આ પુસ્તક વાંચ્યું પણ જેટલીવાર વાંચુ છું અને નવી નવી જાણકારી મળે છે.
- સા. ઈન્દ્રયશાશ્રી
પાલનપુર
તીર્થકર સમાન ગુની વાચનામાં શું ન હોય ?
- સા. હિતવર્ષાશ્રી
પાટણ
૧૪ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧