________________
નવકાર, લોગસ્સ કે શકસ્તવની મહાનતા આ વાચનાઓ વાંચ્યા પછી જ સમજાઈ.
- સા. હિતરક્ષિતાશ્રી
નવસારી
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક મળ્યું ને મને લાગ્યું કે મારો બેડો પાર થઈ
- સા. હિતપ્રજ્ઞાશ્રી
નવસારી
આ પુસ્તક વાંચવાની શરૂઆત કરો તેમ વધારે ને વધારે જ્ઞાનરૂપી સાકરનો રસ વધતો જાય.
- સા. જિનવેદનાશ્રી
સુરત
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક એ સંસાર સાગર પાર કરવા માટે નૌકા સમાન
છે
- સા. ચન્દ્રનિલયાશ્રી
સુરત
આપશ્રીની આ પુસ્તિકા જ ગુરુદેવનું સ્મરણ કરવામાં મહાન ઉપકારી બનશે.
- સા. ચિઢસાથી
સુરત
જે મોક્ષની સાથે જોડી આપે તે યોગ, તેમ જે પૂ. કલાપૂર્ણસૂરિ મ.સા.ની સાથે મિલન કરાવી આપે તે કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક.
- સા. જિનરક્ષિતાશ્રી
સુરત
૦૧૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧