________________
વાણીરૂપી પાણીમાં ન્હાયા તે અજર – અમર થઈ જવાના.
- સા. દિવ્યરેખાશ્રી
જયપુર
ચિત્તરૂપી મંડપને મૈત્રીથી મઘમઘાવી જીવ માત્ર સાથે વાત્સલ્યના ભાવોને વહાવતું ઝરણું એટલે કહે કલાપૂર્ણસૂરિ.
- સા. દીતિદર્શનાથી
પાટણ
ભગવતકરૂણાને ઝીલવાનો ઉપાય એટલે કહે કલાપૂર્ણસૂરિ.
- સા. શીતલદનાશ્રી
પાટણ
ઉજ્જડ વન જેવા જીવનને નંદનવન બનાવવા માટે આ પુસ્તક અતિ ઉપયોગી બનશે.
- સા. મોક્ષનદિતાશ્રી
પાટણ
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચવાથી પુનઃ આત્મપંખી અનંત સિદ્ધોની ભૂમિ સિદ્ધાચલ પહોંચી ગયું.
- સા. અક્ષયપ્રજ્ઞા
પાટણ
હંસને માનસરોવર જોતાં જે આનંદ થાય એના કરતાં પણ કઈ ગણો આનંદ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચતાં થયો.
- સા. ગીવણયશાશ્રી
પાટણ
પૂ. ગુરુદેવને મળવાનું પરમ સાધન આ જ પુસ્તક બની રહેશે.
- સા. પ્રસન્નલોનાક્ષી
ગણદેવી
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
૦૯