SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ખાસ ગૌરવની વાત તો એ છે કે અમારા ગામના જ વતની મારા સંસારી પિતાશ્રીના પરમ મિત્ર અને પાડોશીના સંબંધ ધરાવતા પૂ.પં. મુક્તિચન્દ્રવિ. મ.સા. તથા પૂ. ગણિવર્ય મુનિચન્દ્રવિ. મ.સા. આ બંને પૂજ્યવર્યોએ આપણા સહુ પર ઉપકાર કરી પૂજ્ય ગુરુદેવના આંતરભાવોને પુસ્તક રૂપે વાચા આપી. - સા. પ્રશાંતશીલાથી અમદાવાદ વાંચનથી એટલો રસ જાગ્યો કે અમને પાણીની તરસ લાગી હોય તો પણ પીવા માટે ન ઉઠતા. • સા. દિવ્યરનાશ્રી અમદાવાદ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક ઘોર અંધકારમાં અટવાયેલી મને દીપક સમાન બન્યું. - સા. દિવ્યચેતનાશ્રી કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં એમ થયું કે પૂજયશ્રીએ કેવા કેવા હૈયાના ઉદ્ગારો પૂર્વક હિતશિક્ષા આપી છે. • સા. દિવ્યપતિમાશ્રી જયપુર અમારા જેવા બાળજીવો માટે આ પુસ્તક આગમ સમાન છે. - સા. ચંદ્રદર્શનાશ્રી પાલિતાણા કહે કલાપૂર્ણસૂરિ પઢને સે અતિ આનંદ હુઆ. - સા. દિનમણિશ્રી જયપુર ૬૦૮ ઝ = * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy