________________
લગભગ ૮-૧૦ વખત આ પુસ્તક વાંચ્યું છે.
- સા. વિરતિયશાશ્રી
બોરડી - $ $ $ $ $ અમારા જેવા અગણિત આત્માઓનું આંતરમન ઓવારી જાય તેવું પૂજયશ્રીનું આ પુસ્તક છે.
- સા. ભક્તિરસાશ્રી
વલસાડ
આ પુસ્તક ન હોત તો વાચનાનું મહત્ત્વ અને રહસ્ય સમજી ન શકત.
- સા. અબ્યુદયાશ્રી
અમદાવાદ
આ પુસ્તક વર્ષમાં એકવાર વાંચી જીવનરાહ બદલવા કોશિશ કરીશું.
- સા. સૌમ્યદર્શિતાશ્રી
અમદાવાદ
જે ભક્ત ભગવાનને સમર્પિત થઈ ગયો તેની બધી અધૂરી આશા પૂરી કરવા ભગવાન બંધાયેલા છે, આ વાક્ય બહુ ગમ્યું.
- સા. વિજયલતાશ્રી
બોરડી
મારા ભગવાન જયાં આગળ છે ત્યાં સફળતા મળે જ છે. શું અદ્ભુત છે આ વાણી ?
- સા. વિશ્વવંદનાશ્રી
બોરડી
હું આ પુસ્તકનું વાંચન - મનન વારંવાર કરુ છું અને કરતી રહીશ.
• સા. વાચંયમાશ્રી
બોરડી
કહે
૧
*
*
*
*
*
*
*
*
૦૦