________________
પ્રથમ તો પૂજ્યશ્રીની પ્રતિભા સંપન્ન આકૃતિ કંડારાઈ, તેમાં સિદ્ધક્ષેત્ર જેવી પરમ પાવનીય ભૂમિ, આદીશ્વર દાદા તથા યોગી પુરૂષ જેવા પૂજયશ્રીનું સાન્નિધ્ય એટલે સોનામાં સુગંધ. વિશાલ શ્રમણ શ્રમણી વૃંદની ઉપસ્થિતિ, વાચના શ્રેણિનું દશ્ય, તેનો ભવ્ય માહોલ વિ. પુસ્તકના વાંચન દ્વારા નજર સમક્ષ તરવરતા લાગ્યા.
- સા. Èપ્રભાશ્રી
અમદાવાદ
કહે કલાપૂર્ણસૂરિના વાંચનથી અમારા જીવનમાં ભક્તિ, મૈત્રી, પ્રીતિ, વિનય, નમ્રતા વિ. ગુણો કેવી રીતે પ્રાપ્ત થાય તે જાણવા મળ્યું છે.
- સા. ક્લાવતીશ્રી
આડીસર
આ પુસ્તક ઘણા ભાગ્યશાળીના હાથમાં આવવાથી વાંચન - ચિંતન - મનન દ્વારા અધ્યવસાયની શુદ્ધિ થઈ, સત્ય પદાર્થની જાણ થઈ.
- સા. ભવનશ્રી
અમદાવાદ
પૂજ્યશ્રીની ગેરહાજરીમાં આજે પૂજયીની ઉણપ ન જણાય તેવા તેમના વચનો આ ચારે પુસ્તકોમાં ટાંકી મુગટની કલગી કરતાં પણ ઉચ્ચસ્થાન આપના લખેલા આ પુસ્તકને આપવું યોગ્ય જ છે.
- સા. કલ્પદર્શિતાશ્રી
રાજકોટ
સંયમ ગ્રહણ કર્યું ત્યારથી “દેવગુરૂ ધર્મ પસાય” બોલતી, પરંતુ આ પુસ્તક દ્વારા તેનું હાર્દ સમજાયું.
- સા. ભદ્રકાશ્રી
અમદાવાદ
કહે :
* *
*
*
*
* ૦૦૫