________________
પૂ. આચાર્ય ભગવંતનું સાહિત્ય “કહે કલાપૂર્ણસૂરિ વાંચ્યું. અંધારામાં અથડાતા મારા જેવા જીવને જાણે ટમટમીયાનો નહિ, બેટરીનો નહિ, અરે લાઈટ કે સ્ટ્રીટલાઈટનો નહિ, પણ અણચિંત્યો સૂર્યનો પ્રકાશ મળ્યો.
- સા. હંમૈત્રીશ્રી
વઢવાણ
“કહે કલાપૂર્ણસૂરિ' વાંચતાં ખરેખર સુષુપ્ત ચેતના જાગૃત બની છે.
- સા. ચારૂલ્યાશ્રી
પાલીતાણા
આ પુસ્તકના વાંચન દ્વારા પ્રભુનું સમવસરણ ખડું થઈ ગયું.
- સા. અનંતકીર્તિશ્રી
અમદાવાદ
પૂજ્યશ્રીના વાચના-ધોધે મારા જીવનને એક નવો જ આકાર આપ્યો છે. નિરતિચાર સંયમ જીવન જીવવાનો વેગ મળ્યો છે.
- સા. દિવ્યરિણાશ્રી
પાલીતાણા
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકની શ્લાઘા માટે મારી પાસે કોઈ શબ્દ નથી.
- સા. ઢશક્તિશ્રી
પાલીતાણા
મને લાગે છે : મારા જીવન માટે આ એક જ ગ્રન્થ ૪૫ આગમ બરાબર કામ કરશે.
- સા. ઈન્દુરેખાશ્રી
પાલીતાણા
આ પુસ્તક વાંચતાં જાણે એમ થયું કે સાક્ષાત્ પૂ. ગુરુદેવ જ વચનામૃતો પીરસી રહ્યા છે.
- સા. સ્મિતપૂણગ્રિી
પાલીતાણા
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* *
* * * * * * * *
૦૦૩