________________
પાને પાને ચિત્તને ચકિત કરી નાખે તેવા પૂજ્યશ્રીના ફોટાઓ જોઈને હું તો આનંદવિભોર થઈ ગઈ. સાહેબજીની અમૃત ભરેલી વાણીથી મારા જેવા અજ્ઞાની જીવો ઉપર વાત્સલ્યનો ધોધ વરસાવ્યો છે.
- સા. સૌમ્યપૂર્ણાશ્રી
પાલીતાણા
પૂજયશ્રીએ દરેક વાચનામાં ભક્તિ રસની લ્હાણી કરી છે.
- સા. વિમલપ્રજ્ઞાશ્રી
પાલીતાણા
ફરી ફરીને આ પુસ્તકનો સ્વાધ્યાય કરવા જેવો છે.
- સા. શરતપૂણશ્રિી
વલસાડ
આ પુસ્તકના વાંચન દ્વારા અમારા જેવા પામર જીવોને ઘણું બધું જાણવા મળ્યું છે.
- સા. પૂર્ણયશાશ્રી
રાજકોટ
પૂજયશ્રીએ લલિત-વિસ્તરાની વાચના દ્વારા જાણે ગાગરમાં સાગરને સમાવ્યો છે.
- સા. હંસદર્શિતાશ્રી
વઢવાણ
અહંનું વિસર્જન અને “અહ”નું સર્જન કરવા માટે આ ગ્રંથનું વારંવાર પરિશીલન કરવા યોગ્ય છે. આ ગ્રંથ સ્વરૂપ- પ્રાપ્તિની માસ્ટર કી છે.
- સા. હંસપદ્માશ્રી
વઢવાણ
૬૦૨
જ
ગ
ર
ર
ર ર
ર
ર
%
જ એક
જ કહે