________________
આ પુસ્તક દ્વારા ઘણા જ પ્રશ્નોના સમાધાન મલ્યા.
- સા. ભદ્રંકરાશ્રી
નવસારી
- પૂ. ગુરુદેવનું સૌ પ્રથમ પુસ્તક હસ્તગત થતાં પૂજયશ્રીના મુખારવિંદને નિહાળતાં એમ જ થયું કે આ રહ્યા ભગવાન કલાપૂર્ણસૂરિ ગુરુદેવ.
- સા. જ્યાજ્ઞાથી
| નવસારી
આ પુસ્તક વાંચ્યું ત્યારે પ્રભુભક્તિના રસથી નિતરતા વચનામૃતોથી જાણે કે જીવનમાં અમૃતપાન મળ્યું. કેવા સુવાક્યો એ ભગવાન તુલ્ય ગુરુદેવના !
- સા. જિનદર્શનાથી
નવસારી
કહે કલાપૂર્ણસૂરિ' આ વાંચતા પૂ. ગુરુદેવની સૌ પ્રથમ અવિસ્મરણીય સ્મૃતિ થઈ કે “પ્રીતલડી બંધાણી રે...' આવા પ્રેમભર્યા શબ્દોથી ભગવાન સાથે વાત કરનારા મારા ગુરુદેવ ચાલ્યા ગયા !
- સા. જયપૂણશ્રિી
નવસારી
ખરેખર કલિકાલકલ્પતરુ સમાન આવા ગુરુદેવ મળવા દુર્લભ છે.
- સા. મોક્ષાનંદાશ્રી
નવસારી
આ પુસ્તક વાંચતાં-વાંચતાં અનુભવ થયો : કોઈ વચ્ચે બોલે કે ઉઠવું પડે તો પણ જાણે કે લીંક તૂટી ગઈ, મઝા મરી ગઈ.
- સા. મૈત્રીધમશ્રી
નવસારી
કહે
*
*
*
*
* *
* * ૫૯૯