________________
આ પુસ્તક તો અમૃતનો કટોરો છે.
- સા. લલિતગુણાશ્રી
પાલનપુર
પૂજ્યશ્રીએ અમારા માટે વાણીનો મુશળધાર વરસાદ વરસાવ્યો છે.
- સા. દેવયશાશ્રી
અમદાવાદ
સમગ્ર જીવન જીવવાની કળા આ પુસ્તકના માધ્યમે મળી. પૂજયશ્રીની વાણીને પુસ્તકમાં વહેવડાવનાર બંધુ-બેલડીને લાખ લાખ વંદન હો.
- સા. જિનાજ્ઞાશ્રી
ફતેહગઢ
બસ હવે તો આ પુસ્તકના માધ્યમે જ ગુરુદેવને સાંભળવાના છે.
- સા. જયરેખાશ્રી
ફતેહગઢ
જેમ જેમ પુસ્તકના પાના ફરતા ગયા તેમ તેમ હૃદયના ભાવો પલટાતા ગયા. સાથે હૃદય રડી રહ્યું અને અંદર લાગણીઓના સ્ત્રોતમાં આત્મા વહેતો થઈ ગયો. કમભાગી હોવાથી પૂજ્યશ્રીની નિશ્રા ન મળી. પણ, આપશ્રીજીએ પૂજયશ્રીના મુખમાંથી નીકળતી અમૃત ઝરતી વાણીનું પાન કરી આ પુસ્તક દ્વારા અમને પીરસ્યું તે આપશ્રીજીનો ઉપકાર ભૂલાય તેમ નથી.
- સા. ચારૂધમશ્રિી
અમદાવાદ
વાંચ્યા પછી એમ થાય કે ફરી ફરી આ પુસ્તક વાંચ્યા કરીએ.
- સા. દિવ્યજ્ઞાશ્રી
અમદાવાદ
કહે :
-
ગ
ગ
ગ
ગ
ગ
ઝા
#
#
=
= ૫૯૫