________________
भामासर
अजनशलाका-प्रा
કારતક સુદ ૧૧ ૧૯-૧૧-૧૯૯૯, શુક્રવાર
- સાધના વધે તેમ આત્મશક્તિ વધે.
સાધના વધારવા ભક્તિ અને શ્રત - અભ્યાસ વધારવો જોઈએ, તે મુજબ (ચારિત્ર) જીવવું જોઈએ. આ ત્રણેય અનુષ્ઠાન ગુણ - સમૃદ્ધિ વધારે, દોષોની હાનિ કરે. દવા તેને જ કહેવાય, જે રોગ મટાડે તથા પુષ્ટિ પણ કરે.
• પ્રભુની આજ્ઞા ભાવધર્મ સાથે સંબંધ ધરાવે છે. આ વાત ઉપદેશપદમાં હરિભદ્રસૂરિજીએ સવિસ્તર બતાવી છે.
શુદ્ધ આજ્ઞાયોગથી અધ્યાત્મ અધ્યાત્મથી ક્રિયાયોગ ક્રિયાયોગથી વિમર્શ અને વિમર્શથી તાત્ત્વિક સ્પર્શના. તત્ત્વસ્પર્શનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. - દવા ત્રણ રીતે જણાય. (૧) રોગ નિવૃત્તિ. (૨) આરોગ્યની વૃદ્ધિ. (૩) સૌંદર્ય – તુષ્ટિ – પુષ્ટિ - પ્રસન્નતાની વૃદ્ધિ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * ૫૯